By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    23 minutes ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    31 minutes ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    2 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    3 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું
    5 minutes ago
    રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત
    34 minutes ago
    પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ
    50 minutes ago
    ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
    2 days ago
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    41 minutes ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    2 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    2 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    2 days ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    4 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    4 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
બોલીવુડ

આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી

Khaskhabar Editor
Last updated: 2025/05/27 at 1:29 PM
Khaskhabar Editor 9 months ago
Share
4 Min Read
SHARE

તૃપ્તિ ડિમરીને બદલવામાં આવ્યા બાદ સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકા પાદુકોણ પર ‘ગંદા પીઆર ગેમ્સ’ રમવા બદલ, ‘એક નાના અભિનેતાને નીચું બતાવવા’ બદલ ટીકા કરી

ફિલ્મ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકા ભજવવાની હતી, પરંતુ થોડા સમય પહેલા સમાચાર આવ્યા કે અનપ્રોફેશનલ વર્તનના કારણે દીપિકા સાથે આ ફિલ્મનો કોન્ટ્રાક્ટ તોડી નાંખવામાં આવ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ધીમે ધીમે ફિલ્મને લગતી માહિતી બહાર આવવા માંડી. આ કારણસર સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકા પાદુકોણનું નામ લીધા વિના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને ખરુંખોટું સંભળાવી દીધું છે. વાંગાએ લખ્યું છે કે, એક અભિનેતા અને ફિલ્મ નિર્માતા વચ્ચે એક વણલિખિત કરાર હોય છે કે તેઓ ફિલ્મ સંબંધિત માહિતી લીક નહીં કરે.

- Advertisement -
દીપિકા પાદુકોણેએ આકરી શરતો મૂકી હતી 

આ દરમિયાન સોશિયલ મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે, દીપિકા પાદુકોણ હવે પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’માં કામ નહીં કરે. પહેલા એવું કહેવાતું હતું કે આ ફિલ્મ માટે દીપિકાને મોટી ફી આપીને સાઇન કરાઈ હતી, પરંતુ દીપિકાની શરતો હતી કે હું ફક્ત 8 કલાક જ કામ કરીશ. આ ઉપરાંત તેલુગુ ડાયલોગ નહીં બોલું.

આ સિવાય નફામાં પણ હિસ્સો લેવાની શરત મૂકી હોવાના વાત સામે આવી હતી. જોકે આ સમાચાર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી ન હતી, પરંતુ થોડા દિવસો પછી નવી માહિતી આવી કે હવે તૃપ્તિ ડિમરી ‘સ્પિરિટ’માં પ્રભાસની સામે જોવા મળશે.

ધીમે ધીમે ‘સ્પિરિટ’ સંબંધિત વિગતો લીક થવા લાગી

- Advertisement -

આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા કે દીપિકા પાદુકોણે બોલ્ડ સીનના કારણે આ ફિલ્મ છોડી દીધી છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર એવા સમાચારો પણ ફરી રહ્યા છે કે આ વખતે સંદીપ રેડ્ડી વાંગા ‘એ’ રેટેડ ફિલ્મ બનાવીને બધાને ચોંકાવી દેશે. આમ, આ ફિલ્મ વિશે એક પછી એક સમાચાર આવતા રહ્યા, જે સંદીપ રેડ્ડી વાંગાને પસંદ ના પડ્યું અને તેમણે દીપિકા પાદુકોણની ‘સસ્તી પીઆર ટ્રીક્સ’ માટે X પર પોસ્ટ કરીને તેની ટીકા કરી દીધી.

નેક્સ્ટ ટાઈમ આખી સ્ટોરી કહી દેજે, મને ફરક નથી પડતો  

આ પોસ્ટમાં સંદીપ રેડ્ડી વાંગાએ કોઈનું નામ લીધા વિના લખ્યું છે કે, ‘હું એક અભિનેતા પર 100% વિશ્વાસ કરું છું. જ્યારે હું તેમને સ્ટોરી જણાવું છું ત્યારે અમારી વચ્ચે એક અસ્પષ્ટ NDA (નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ) હોય છે. પરંતુ તારાથી નાની અભિનેત્રીનું અપમાન કરીને અને મારી સ્ટોરી જાહેર કરીને તે જણાવી દીધું કે તું કેવા પ્રકારની વ્યક્તિ છે. આ જ તારું ફેમિનિઝમ છે? એક ફિલ્મ નિર્માતા તરીકે મેં વર્ષોથી મારા કામ પર સખત મહેનત કરી છે અને મારા માટે, ફિલ્મ નિર્માણ જ બધું છે પણ આ વાત તુ નહીં સમજી શકે.’

‘કબીર સિંહ’ અને ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપનારા સંદીપ રેડ્ડી વાંગાએ પોસ્ટમાં લખ્યું છે કે, ‘એક ફિલ્મ મેકર તરીકે અમે અમારી કળા માટે વર્ષો સુધી સખત મહેનત કરીએ છીએ. મારા માટે ફિલ્મમેકિંગ જ સર્વસ્વ છે.’

આ પોસ્ટમાં સંદીપ વાંગા રેડ્ડીએ dirtyPRGames હેશટેગ કર્યું છે અને છેલ્લે લખ્યું છે કે, ‘એક કહેવત મને બહુ ગમે છે. ખુંદર મેં બિલ્લી ખંભા નોચે.’ કોઈ વાત પર શરમ અનુભવીને ગુસ્સો કરનારી વ્યક્તિ વિશે આ કહેવતનો ઉપયોગ થાય છે.

You Might Also Like

‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન

ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા

મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે

2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે

ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન

TAGGED: Deepika Padukone, Sandeep Reddy Vanga And Deepika Padukone, Spirit
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
Next Article ચીન ભારતનું પાણી અટકાવી રહ્યું છે ? સંશોધકે સતલજ નદી પર સેટેલાઇટ ડેટામાં ભારે ઘટાડાનો સંકેત આપ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, બજેટ સત્રમાં હોબાળા વચ્ચે ધ્વનિ મતથી નિર્ણય
કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી
ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
બોલીવુડ

ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
બોલીવુડ

મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?