By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    13 hours ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    13 hours ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    3 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    3 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત
    10 hours ago
    જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ
    10 hours ago
    વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ
    11 hours ago
    ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો
    11 hours ago
    ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    10 hours ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    13 hours ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    3 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    12 hours ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓગસ્ટથી થશે આ મોટા ફેરફાર, સામાન્ય માણસના ખિસ્સાને અસર કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઓગસ્ટથી થશે આ મોટા ફેરફાર, સામાન્ય માણસના ખિસ્સાને અસર કરશે
રાષ્ટ્રીય

ઓગસ્ટથી થશે આ મોટા ફેરફાર, સામાન્ય માણસના ખિસ્સાને અસર કરશે

Khaskhabar Editor
Last updated: 2025/08/01 at 2:56 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

દર મહિનાની જેમ ઓગસ્ટ 2025માં પણ ઘણા ફાયનાન્શિયલ નિયમો બદલાયા છે, જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરશે. આજથી ક્રેડિટ કાર્ડના નિયમો, LPG કિંમતોમાં ફેરફાર થશે તેમજ બીજી તરફ UPI સંબંધિત પણ ઘણા ફેરફારો થયા છે. આ 6 ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખશે અને તમારા બજેટને અસર કરશે. ચાલો જાણીએ આજથી કયા નિયમો બદલાયા છે.

1. ક્રેડિટ કાર્ડમાં ફેરફાર

- Advertisement -

જો તમે SBI Card હોલ્ડર્સ છે તો તમને એક મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે ઑગસ્ટથી SBIએ અનેક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ પર મળતી ફ્રી એર એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ કવરને બંધ કરવા જઈ રહી છે. અત્યાર સુધીમાં SBI-UCO બેન્ક, સેન્ટ્રલ બેન્ક, PSB, કરુર વૈશ્ય બેન્ક, અલ્હાબાદ બેન્ક સાથે મળીને કેટલાક ELITE અને PRIME કાર્ડ પર 1 કરોડ રૂપિયા અથવા 50 લાખનું કવર આપે છે.

LPGના ભાવમાં ફેરફાર

દર મહિનાની જેમ આ મહિને પણ LPG અથવા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પહેલી ઓગસ્ટથી ઓઇલ માર્કેટિંગ કંપની (OMCs)એ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો થયો છે. નવા ભાવ આજથી લાગુ થશે. જેનાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના કારોબારીઓને રાહત મળશે.

- Advertisement -

UPIના નિયમો

1 ઓગસ્ટથી UPI સંબંધિત ઘણા નવા નિયમો લાગુ થશે. જો તમે નિયમિતપણે Paytm, PhonePe, GPay અથવા અન્ય કોઈપણ થર્ડ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છો તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI) એ તમારા પર દબાણ ઘટાડવા અને વધુ સારી પેમેન્ટ સુવિધાઓ પૂરી પાડવા માટે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. NPCIએ કેટલીક નવી લિમિટેશન લાદી છે, જે તમારા પેમેન્ટને અસર નહીં કરે, પરંતુ બેલેન્સ ચેક, સ્ટેટસ રિફ્રેશ અને અન્ય વસ્તુઓ પર લિમિટ લગાવે છે.

હવે તમે એક દિવસમાં પોતાની UPI એપથી માત્ર 50 વાર જ બેલેન્સ ચેક કરી શકશો.
હવે તમે મોબાઈલ નંબરથી લિંક બેન્ક એકાઉન્ટ્ને દિવસમાં માત્ર 25 વાર ચેક કરી શકશો.
AutoPay ટ્રાન્ઝેક્શન જેવા નેટફ્લિક્સ અથવા મ્યુચ્યુઅલ ફંડના હપ્તા હવે માત્ર 3 સમય સ્લોટમાં પ્રોસેસ થશે. સવારે 10 વાગ્યા પહેલા, 1થી 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 વાગ્યા પછી.
હવે તમે ફેલ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ 1 દિવસમાં માત્ર 3 વખત જ ચેક કરી શકશો અને દરેક ચેક વચ્ચે 90 સેકન્ડનું અંતર રહેશે.
આ પણ વાંચોઃ 17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ, જાણો ક્યારે હાજર થવું પડશે

બેન્ક હોલિડે

ભારતીય રિઝર્વ બેન્ક દર મહિને બેન્ક હેલિડેની યાદી બહાર પાડે છે. વીકેન્ડને છોડીને તહેવાર અને અન્ય જરૂરી ડેટ પર RBI બેન્કને બંધ કરવાનો નિર્દેશ આપે છે. જો કે, આ રજાઓ વિવિધ સ્થળોએ અલગ અલગ તારીખ પર હોય શકે છે.

ATFના ભાવ

1 ઓગસ્ટથી એર ટર્બાઇન ફ્યુઅલ(ATF)ના ભાવમાં પણ ફેરફાર થયો છે. કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાની પહેલી તારીખે માત્ર LPGના ભાવ જ નહીં, પરંતુ એર ટર્બાઇન ફ્યુઅલ(ATF ભાવ)ના ભાવમાં પણ ફેરફાર કરે છે. તેના ભાવમાં થતી વધઘટ સીધી મુસાફરોની ટિકિટના ભાવને અસર કરે છે. મળતી માહિતી મુજબ, ATFની કિંમત 92,022 પ્રતિ કિલોલીટર હતી. જેમાં 2,679 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેનાથી હવાઈ ટિકિટને અસરો થઈ શકે છે.

You Might Also Like

દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત

જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ

વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ

ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો

‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન

TAGGED: Credit card, LPG prices, Rule Change, UPI Rules
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રભાસની ‘ધ રાજા સાબ’ની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી
Next Article ‘મોહન ભાગવતની ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું હતું’: માલેગાંવ ચુકાદા પછી ભૂતપૂર્વ ATS અધિકારીનો દાવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર
રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
રાજકોટ પોલીસને અંધારામાં રાખી 33.73 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી જખઈ
ગ્રીડ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યિક પરિસંવાદ યોજાયો
બાઈક સીઝ કરવા ગયેલા રિકવરી એજન્સીના ચાર કર્મચારીઓ ઉપર હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?