આપણા શરીરમાં ઇમ્યુનિટીના ત્રણ મુખ્ય પ્રકાર હોય છે. જે કોઈપણ રોગોથી આપણા શરીરની રક્ષાઓ કરે છે. આ અલગ અલગ રીતે કામ કરે છે.
- એક્ટિવ ઇમ્યુનિટી
આપણા શરીરને આ ઇમ્યુનિટી ક્યારે મળે છે જ્યારે, આપણું શરીર કોઈ બીમારીમાં હોય અથવા કોઈ વસ્તુ થી સંક્રમણ થયું હોય. જ્યારે કોઈ બહારના તત્વ જેમકે, વાયરસ, બેક્ટેરિયા જે શરીરની અંદર ઘૂસએ છે ત્યારે તેને મારવાનું કાર્ય કરે છે.
આ એક્ટિવ ઇમ્યુનિટી આપોઆપ જ શરીરમાં બહારથી આવેલા તત્વોને મારવાનું કાર્ય ચાલુ કરી દે છે. અને રોગો સામે રક્ષણ આપે છે. તે જન્મથી જ આપણા શરીરમાં આવેલી હોય છે.
- Advertisement -
- પેસીવ ઇમ્યુનિટી
જ્યારે આપણા શરીરમાં બહારથી એન્ટીબોડી આપવામાં આવે છે ત્યારે આ ઇમ્યુનિટી એક્ટિવ થાય છે. જેમકે, એન્ટીબોડી વાળુ લોહી ચઢાવવું, જેવી અનેક પ્રક્રિયાઓમાં આ પેસીવ ઇમ્યુનિટી કામ આપે છે.
આ ઇમ્યુનિટી નો સૌથી મોટો ફાયદો એ છે કે શરીરમાં એન્ટીબોડી દાખલ થવાની સાથે જ રક્ષણ આપવાનું શરૂ કરી દે છે. જ્યારે તેના વિરોધમાં એક્ટિવ ઇમ્યૂનિટીને બનવામાં સમય લાગે છે.
- Advertisement -
- હાર્ડ ઇમ્યુનિટી
આ ઇમ્યુનિટી ને પોપ્યુલરઇમ્યુનિટી કહેવામાં આવે છે. આઈ મિનિટમાં વેક્સિન નો સમાવેશ પણ થાય છે. જે વધારે સમય ચાલતી નથી. એક્ટિવ અને પેસિવ ની સરખામણીમાં આ ઇમ્યુનિટી વધારે લાભદાયક નથી.પરંતુ, મુશ્કેલીના સમયમાં આ યુનિટી સૌથી વધારે કામ લાગે છે. તેથી તેને વ્યક્તિના રૂપમાં આપવામાં આવે છે.