By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    35 minutes ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    5 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    5 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી
    21 minutes ago
    બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું
    26 minutes ago
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    5 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    5 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    5 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    6 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    11 minutes ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘આતંકવાદને કારણે વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું છે, જે કોઈના હિતમાં નથી’: P-20 સમિટમાં પીએમ મોદીએ એકજૂટ થવા કરી હાંકલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ‘આતંકવાદને કારણે વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું છે, જે કોઈના હિતમાં નથી’: P-20 સમિટમાં પીએમ મોદીએ એકજૂટ થવા કરી હાંકલ
ખાસ-ખબરરાષ્ટ્રીય

‘આતંકવાદને કારણે વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું છે, જે કોઈના હિતમાં નથી’: P-20 સમિટમાં પીએમ મોદીએ એકજૂટ થવા કરી હાંકલ

Khaskhabar Editor
Last updated: 2023/10/13 at 1:41 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ યશોભૂમિ અધિવેશન કેન્દ્રમાં જી 20ના સભ્ય દેશોની સાંસદના સભાપતિઓના 9માં સમમેલ્લનું ઉદઘાટન કર્યુ. આ દરમ્યાન તેમણે કહ્યું કે, આ સમિટ એક પ્રકારથી દુનિયાભરની અલગ-અલગ સંસદીય પ્રથાઓનો મહાકુંભ છે. બધા પ્રતિનિધિઓ અલગ-અલગ સંસદીય કાર્યશૈલીથી અનુભવી છે. તમારા આટલા સમુદ્ધ લોકતાંત્રિક અનુભવોની સાથે ભારત આવવું એ એક સુખદ ઘટના છે.

#WATCH | Speakers and Heads of legislatures of G20 member countries welcomed by Lok Sabha Speaker Om Birla at India International Convention and Expo Center (IICC), Yashobhoomi in Delhi for the 9th G20 Parliamentary Speakers' Summit (P20) pic.twitter.com/pHJqGjeHX0

- Advertisement -

— ANI (@ANI) October 13, 2023

વડાપ્રધાન મોદીએ ઇઝરાયલમાં આવેલા સંકટનું નામ લીધા વગર જણાવ્યું કે, દુનિયાના અલગ-અલગ વિસ્તારમાં જે ઘટનાઓ બની રહી છે, જેનાથી કોઇ એવું નથી જે પ્રભાવિત ના થયું હોય. સંઘર્ષના કારણે આજે દુનિયા સંકટોથી લડી રહી છે. જે કોઇના હિતમાં નથી. માનવતાની સામે સૌથી મોટી કસોટી છે. જે કોઇના હિતમાં નથી. આ સંઘર્ષનું સમાધાન વિખૂટી પડી ગયેલી દુનિયાની વ્યવસ્થા આપી શકે નહીં. આ શાંતિ અને ભાઇચારાનો સમય છે. સાથે આગળ વધવાનો સમય છે. આ સૌની વિકાસ અને કલ્યાણનો સમય છે. અમે વૈશ્વિક વિશ્વાસના સંકટને નાબૂદ કરવું પડશે અને માનવ કેન્દ્રિત વિચાર પર આગળ વધવું પડશે. અમે વિશ્વને એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની સાથે આગળ વધવું પડશે.

- Advertisement -

#WATCH | PM Modi at the ninth P20 Summit in Delhi, says "India has been facing cross-border terrorism for many years now. Around 20 years ago, terrorists targeted our Parliament at the time when the session was on. The world is also realising how big a challenge terrorism is for… pic.twitter.com/itDjZn3uQ8

— ANI (@ANI) October 13, 2023

તેમણે વધુમાં જણાવ્યું કે, લગભગ 20 વર્ષ પહેલા આતંકવાદીઓએ અમારી સંસદને નિશાન બનાવી હતી. તે સમયે સંસદનું સત્ર ચાલું હતું. અને આતંકવાદીઓની ઇચ્છા સંસદને બંદી અને તેનો નાશ કરવાની હતી. દુનિયાને પણ અહેસાસ થઇ રહ્યો છે કે આતંકવાદ દુનિયા માટે સૌથી મોટી સમસ્યા છે. આતંકવાદ જ્યાં પણ છે, કોઇ પણ કારણ હોય, કોઇ પણ રૂપમાં હોય તેઓ માનવતાની વિરૂદ્ધમાં હોય છે. એવામાં આતંકવાદને લઇને અમે બધા કડક પગલા લઇ રહ્યા છીએ. આતંકવાદની પરિભાષાને લઇને સરખી સહમતી ના બનવી એ દુખદ ઘટના છે. આજે પણ UN તેની રાહ જોઇ રહી છે. દુનિયાનો આ જ તર્કનો ફાયદો આતંકવાદ ઉઠાવી રહ્યો છે. દુનિયાભરના પ્રતિનિધિઓએ વિચારવું જોઇએ કે આતંકવાદની સામે અમે આ રીતે કામ કરી શકીએ છીએ.

#WATCH | PM Narendra Modi addresses the ninth P20 Summit in Delhi, says, "This summit is the 'mahakumbh' of parliamentary practices of the world." pic.twitter.com/KreRyPnXRv

— ANI (@ANI) October 13, 2023

તમે બધા પ્રતિનિધિ આવતા વર્ષ યોજાનાર સામાન્ય ચુંટણી જુઓ
આવતા વર્ષ ભારતમાં ફરી એક વાર સામાન્ય ચુંટણી થવા જઇ રહી છે. જેમાં P 20 શિખર સંમેલ્લનમાં આવેલા તમે બધા પ્રતિનિધિઓ આવતા વર્ષ યોજાનારા સામાન્ય ચુંટણીને જોવા માટે આમંત્રિત કરૂ છું. ભારતમાં ફરી એક વખત તમારી મહેમાનગતિ કરવાથી બહુ ખુશી મળશે. ભારત દુનિયાની સૌથી મોટી ચુંટણી નથી કરતું, પરંતુ તેમાં લોકોની ભાગીદારી વધી રહી છે. વર્ષ 2019ની સામાન્ય ચુંટણી ઇતિહાસની સૌથી મોટી કવાયત હતી. જેમાં 60 કરોડ મતદારોએ ભાગ લીધો હતો. આ જ દેખાડે છે કે લોકો ભારતની સંસદીય પ્રક્રિયાઓમાં કેટલો વિશ્વાસ રાખે છે.

#WATCH | At the 9th G20 Parliamentary Speakers' Summit (P20), Lok Sabha Speaker Om Birla says "The theme of the P20 Summit is One Earth, One Family, One Future. We consider the world as a family…The vision of Mission Life put forward by PM Modi was discussed in the pre-summit… pic.twitter.com/MTlo0g7Cqe

— ANI (@ANI) October 13, 2023

ઓમ બિરલાએ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યુ
આ પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 9માં જી-20 સંસદીય અધ્યક્ષ શિખર સંમેલ્લનમાં પ્રતિનિધિઓનું સ્વાગત કર્યુ. ત્યાર પછી તેમણે સંમ્મેલનને સંબોધિત કર્યુ. તેમણે કહ્યું કે, આ અત્યંત ગૌરવનો વિષય છે. ભારતની અધ્યક્ષતામાં જી-20 લીડર સમિટમાં નવી દિલ્લી ડિકલેરેશનને સર્વસમ્મતિ સાથે સ્વીકાર કર્યો છે. ભારતના નરેન્દ્ર મોદીએ પ્રભાવશાળી નેતૃત્વ અને વૈશ્વિક દષ્ટિકોણને દર્શાવે છે. આ વૈશ્વિક પડકારો પર જી-20 દેશોની એક સંમતિ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. પી-20 સંમ્મેલન લોકતાંત્રિક મુલ્યો આતંરરાષ્ટ્રીય સંયોગ તથા વૈશ્વિક મહત્વના વિષયો તેમજ સમકાલીન ચુંટણીઓનું સમાધાનથી સંસદીય પ્રયાસો માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. લોકતંત્ર અમારી સૌથી મોટી વિરાસત છે. લોકતંત્ર અમારી જીવનશૈલી, આચરણ, વિચાર અને વ્યવહારમાં છે. એક તરફથી જોઇએ તો આ અમારી સંસ્કૃતિ અને
સંસ્કારમાં આત્મસાત છે.

વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, ભારતની જી-20ની અધ્યક્ષતાની વ્યાપક રૂપરેખા હેઠળ સંસદ દ્વારા સંમ્મેલનની મહેમાનગતિ કરી રહ્યા છે. ભારતની જી-20ની અધ્યક્ષતાની તરફથી નોર્વે પી-20 સંમ્મેલનની થીમ ‘એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય માટે સંસદ’ છે.

You Might Also Like

ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

બૉમ્બની ધમકીથી દોડાદોડી

TAGGED: delhi, narendramodi, OMBIRLA, p20summit, parliament, terrorism, war
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Israel-Hamas war: ઈઝરાયલે ગાઝા ખાલી કરવાના આદેશ આપ્યા, UNએ કહ્યું 24 કલાકમાં 11 લાખ લોકોને કઈ રીતે લઈ જઈએ
Next Article ગુજરાત સરકારનો મોટો નિર્ણય: કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થાય તો રૂ.14 લાખની સહાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, મહિલા કોન્સ્ટેબલ ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું
‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાષ્ટ્રીય

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
રાષ્ટ્રીય

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?