ગ્રામીણ વિસ્તારોમાં રોજગારનું સંકટ 2 વર્ષના ઉચ્ચતમ સ્તરે : જુલાઈમાં વધશે રોજગારનો દર
ખાસ-ખબર સંવાદદાતા
ગ્રામીણ વિસ્તારોમાં એક વાર ફરી બેરોજગારી દરમાંવધારો થયો છે. જેનાથી જૂનમાં બેરોજગારી દર વધીને 8 ટકાને પાર પહોંચી છે. સીએમઆઈઆઈના રિપોર્ટના જણાવ્યા મુજબ, જૂન 2023માં બેરોજગારી દર 8.45 ટકા રહ્યો છે.જયારે મેમાંતે 7.68 ટકા પર હતો. વર્ષ 2023માં તે ત્રીજો મહિનો છે. જયારેબેરોજગારી દર ઘટીને 7.87 ટકા પર આવી ગયો છે.
- Advertisement -
જયારેગ્રામીણ વિસ્તારોમાંતે બે વર્ષના ઉચ્ચતમ સ્તર 8.73 ટકા પર પહોંચી ગયો છે.રિસર્ચ ફર્મનું માનવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં હમેશા જૂન મહિનામારોજગાર અવસરમાંઘટાડો જોવા મળ્યો છે. કારણકેલેબરની માંગ ઘટી જાય છે. માર્ચ એપ્રિલમાં રવીપાકની લણણી બાદ જુલાઈથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારના અવસર વધે છે. જયારેમોનસુનઆવ્યા બાદ ખરીફ પાકોની લણણીનીશરૂઆત થાય છે.જૂનમાં પણ હરિયાણા અને રાજસ્થાનમાં સૌથી વધુ બેરોજગારી રહી. જયારે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં બેરોજગારી દર સૌથી ઓછો રહ્યો.