રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (ભારત સરકાર) દ્વારા નવી દિલ્હી કાર્યાલયમાં ન્યાય હેતુ આવેલા લોકોની ફરિયાદના તાત્કાલિક નિવારણ અને ન્યાય મળે માટે અધિકારીઓની ઉપસ્થિતિમાં કિશોર મકવાણા દ્વારા ફરિયાદી-અરજદારોને તુરંત ન્યાય મળે તે ગજબનાક સક્રિયતા દાખવવામાં આવી રહી છે અને સુશાસનનું ખરૂં ઉદાહારણ પૂરું પાડવામાં આવ્યું છે.
- Advertisement -