ભીલ સમાજના આગેવાનો દ્વારા ક્રાંતિકારી બિરસા મુંડાજીની પ્રતિમાને હારતોરા કરાયા હતા. ગુજરાત ભીલ સમાજ આગેવાન અને વિરોધ પક્ષ નેતા તુષારભાઈ ચૌધરી તથા શહેર કોંગ્રેસ આગેવાન મહેશભાઈ રાજપુત, ભીલ અગ્રણીય આનંદ વાગડીયા, મહેશભાઈ સોલંકી, ઉત્તમભાઈ રાઠોડ, મહિલા અગ્રણી વસાવી સોલંકી, જયાબેન રાઠોડ સહિત અન્ય ભિલસામજના આગેવાનો રેસકોર્સ ખાતે બિરસા મુંડાની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા.
ભીલ સમાજના આગેવાનો દ્વારા ક્રાંતિકારી બિરસા મુંડાજીની પ્રતિમાને હારતોરા કરાયા

Follow US
Find US on Social Medias


 
                                 
                              
        

 
         
        