By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    2 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 day ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ
    34 minutes ago
    સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્વમાં છે કે નહીં
    44 minutes ago
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    22 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    23 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    25 minutes ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    2 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 day ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 hour ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખતરનાક દેશવાળા બાયડનના નિવેદન પર પાકિસ્તાનના વડાપ્રધાન બગડ્યાં, જાણો શું કહ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ખતરનાક દેશવાળા બાયડનના નિવેદન પર પાકિસ્તાનના વડાપ્રધાન બગડ્યાં, જાણો શું કહ્યું
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

ખતરનાક દેશવાળા બાયડનના નિવેદન પર પાકિસ્તાનના વડાપ્રધાન બગડ્યાં, જાણો શું કહ્યું

Khaskhabar Editor
Last updated: 2022/10/17 at 10:41 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

અમરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનના નિવેદનથી પાકિસ્તાન હચમચી ગયું, પાકિસ્તાનના પ્રધામંત્રી શહબાજ શરીફે કહ્યું બાઈડેનની વાત જરા પણ સાચી નથી

અમરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના નિવેદનથી પાકિસ્તાન હચમચી ગયું છે. પ્રધાનમંત્રી શહબાજ શરીફને જો બાઈડેના જૂના નિવેદનને નકારી કાઢ્યું હતું, જે તેમણે પાકિસ્તાનના પરમાણુ હથિયારો વિશે આપ્યું હતું. આ પહેલા પાકિસ્તાને અમેરિકાના રાજદૂતને પણ બોલાવ્યા હતા. પાકિસ્તાનના પ્રધામંત્રી શહબાજ શરીફે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેના પરમાણુ હથિયારો વિશેના નિવદેનને નકારી કાઢ્યું છે. શહબાજ શરીફ જો બાઈડેનના નિવેદનને તથ્યાત્મક રીતે ખોટું અને ભ્રામક પણ ગણવ્યુ છે.

- Advertisement -

પાકના પ્રધાનમંત્રીના કાર્યાલયની માહિતી
પ્રધાનમંત્રીના કાર્યાલય દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દશકોમાં પાકિસ્તાન સૌથી વધુ જવાબદારીક દેશ સાબિત થયો છે. તેમજ તેણે પરમાણુ કાર્યાલયના ટેકનીક રૂપથી સુરક્ષિત અને સંપૂર્ણ રીતે કમાંડ એન્ડ કંટ્રોલ રૂપથી ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રી શહબાજ શરીફને કહ્યું કે, પાકિસ્તાન પરમાણુ હથિયારો માટે જવાબદાર નેનૃત્વનો પણ લગાતાર પ્રદર્શન પણ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સુરક્ષા અને IAEA સહિતના વૈશ્વિક માપદંડો પર ખરો છે. જો બાઈડેનની ટીપ્પણી પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, બાઈડેનની વાત જરા પણ સાચી નથી. વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો બરદારીને કહ્યું કે, પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટિપ્પણીથી “હેરાન” છે. મહત્વનુ એ છે કે, આ ટિપ્પણીથી પાકિસ્તાને ઈસ્લામાબાદમાં અમેરિકાના રાજદૂતને પણ બોલાવ્યા છે.

બાઈડેને શુ કહ્યું હતું
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે, મને લાગે છે દુનિયાના ખતરનાક દેશમાંથી એક દેશ પાકિસ્તાન છે કેમ કે, તેની પાસે કોઈ પણ સમજોતા વગર હથિયાર અને પરમાણું છે. તેમણે આ વાત ડેમોક્રેટિવ કોંગ્રેસની અભિયાન સમિતિના સ્વાગત સમારોહમાં કહી હતી. જેમાં રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને પણ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, આ સંઘર્ષની અસર પૂરી દુનિયા પર પડ્યું છે. તેમજ તમણે અન્ય દેશોની સાથે વોશિંગટનના સંબંધો વિશેની પણ વાત કરી હતી.

પાક. વિદેશ મંત્રીનું નિવેદન
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવન ભુટ્ટોને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડનના નિવેદનથી હેરાન છું અને મને લાગે છે કે આ એક પ્રકારની ભૂલ પણ છે. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાને થોડા સમય પહેલા જ અમેરિકા સાથે દ્રિપક્ષીય સંબોધોની 75મી વર્ષગાંઠ મનાવી છે. તેમણે કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની વાત હોય તો એમને આ બાબતની વાત એ બેઠકમાં કરવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, ભારત પર પરમાણુ હથિયારોની સુરક્ષાના બાબતે સવાલ કરવામાં આવવા જોઈએ જેણે આ વર્ષના માર્ચ મહિનામાં ભૂલથી મિસાઈલ પાકિસ્તાન પર છોડી દીધી હતી.

- Advertisement -

You Might Also Like

ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર

USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી

TAGGED: america, JEOBIDEN, pakistan, president, sahbaazsharif
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં ચુંટણીની તૈયારીઓ શરૂ: કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનરે રાજકોટમાં કરી બેઠક
Next Article નાઈજીરિયામાં ભયાનક પૂરથી તબાહી: અત્યાર સુધીમાં 600થી વધુના મોત, 13 લાખ લોકો બેઘર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ASTROLOGER

મંગળનું કુંભ રાશિમાં ગોચર થતાં જ 5 દિવસ બાદ 4 રાશિના જાતકોને થશે ધન લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ
સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્વમાં છે કે નહીં
હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
હિંદ મહાસાગરમાં 30 ટકા ખારાશ ઘટી ગઈ, ચોમાસાની પેટર્ન પર અસરની આશંકા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?