નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાની સાથે લાલ ટેબલેટ લઈને રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ તેમની સાથે છે.
નાણામંત્રી સૌથી પહેલા મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી.
- Advertisement -
આ પછી તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિએ તેમને દહીં અને ખાંડ ખવડાવ્યા અને શુભેચ્છા આપી હતી.
આ રાષ્ટ્રપતિની મંજૂરી મેળવ્યા બાદ તે સંસદ ભવન પહોંચ્યા.