સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજન
સૌરાષ્ટ્રમાં સૌથી વિશાળ ગ્રાઉન્ડ શાસ્ત્રી મેદાનમાં સમસ્ત સોની સમાજ માટેનું આયોજન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત શ્રી માળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજીત રાજકોટવાસીઓનું સૌથી લોકપ્રિય સ્થળ જ્યાં ખૈલૈયાઓ મન ભરીને ગરબા રમી શકે તે માટે મુકીને શાસ્ત્રી મેદાન આંગણે લઈ ને આવી રહીયા છીએ.
રાજકોટ શહેરમાં શાસ્ત્રી મેદાન માં 1 લાખ વોલ્ટ ની સાઉન્ડ સિસ્ટમ તથા 25 બાઉન્સર અને ખૈલૈયાઓ માટે ફુડ સ્ટોલ ની વ્યવસ્થા કરવામાં આવી છે. વી વીઆઇપી માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે.. ખૈલૈયાઓ માટે ખાસ સેલ્ફી ઝોન તૈયાર કરવામાં આવશે. જ્યાં ખૈલૈયાઓ પોતાના સુંદર ડ્રેસ અપ સાથે પોતાના યાદગાર પળો ને કેપ્પચર કરી શકશે. મુંબઈનું પ્રખ્યાત ગ્રુપ બામ્બુ બિટ્સ ફરી એકવાર ખૈલાયા માટે સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજીત સમસ્ત સોની સમાજનાં ખૈલૈયાઓ મન મુકીને ઝુમશે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધમેન્દ્રભાઈ પારેખ સંદિપ ભાઈ રાણપરા બાબાભાઈ ચકાભાઈ જ્વેલર્સ જતિનભાઈ આડેસરા દુર્ગશભાઈ આડેસરા સચીનભાઈ પાટડીયા, રાજુભાઈ ફિચડીયા, વિવેકભાઈ પાટડીયા, ધમેન્દ્રભાઈ રાણપરા, અમિતભાઈ ફિચડીયા, ધવલભાઈ પાટડીયા, હેમાશુભાઈ પારેખ, હર્ષલભાઈ ઝીઝુવાડીયા, રાજુભાઈ પારેખ, પુનિત ભાઈ ચોકસી, ભાવેશભાઈ માંડલિયા, ચેતનભાઈ પાટડીયા, દામોદરદાસ વાગડીયા, સુરેશભાઈ જી.પાટડીયા. નટુભાઈ આડેસરા, પ્રવિણભાઈ પારેખ, સંજયભાઈ વાગડીયા, જગદીશભાઈ પાટડીયા, નલીનભાઈ પાટડીયા, ગોપાલભાઈ સીમેજીયા, કમલેશભાઈ ધોળાકીયા, નવનીતભાઈ પાટડીયા, કનુભાઈ પાટડીયા, મહેતાજી નલીનભાઈ જડીયા, શોભનભાઈ પારેખ, તનસુખભાઈ રાણપરા, દિવ્યેશભાઈ પાટડીયા, હસુભાઈ મોડેસરા, જયભાઈ રાણીગા ઉપસ્થિત રહેશે. તારીખ 15/10/2024 આસો સુદ તેરસનાં રોજ સમય સાંજે 6 વાગ્યે થી રાત્રી નાં 10 વાગ્યા સુધી ખૈલાયાઓ ગરબા રમી શકશે.. સમસ્ત શ્રી માળી સોની પાટડીયા, પરિવાર દ્વારા આયોજીત આ કાર્યક્રમની રૂપરેખાનું એન્કરીગ દશિકા સોની દ્વારા કરવામાં આવશે. આયોજક કમિટી જીજ્ઞેશ વાગડીયા, વિજયભાઈ પાટડીયા, કલ્પેશભાઈ પાટડીયા, સંદિપભાઈ જડીયા રવિભાઈ પાટડીયા, મોહિતભાઈ પાટડીયા, ધવલભાઈ પાટડીયા, ભાવિનભાઈ વાગડીયા કેતનભાઈ વાગડીયા, સુમિત વાગડીયા, પરેશભાઈ પાટડીયા, મિલનભાઈ સોની(ક્રાઈમ રિપોર્ટર) હસ્મિતા બેન પાટડીયા, પુનમબેન પાટડીયા, કામનીબેન રવિભાઈ પાટડીયા, નિલેશભાઈ જડીયા તથા કમિટી મેમ્બર પ્રશાંતભાઈ વાગડીયા ચત્રભુજભાઈ વાગડીયા મનિષભાઇ પાટડીયા, હાર્દિક ધકાણ અમિત પારેખ દિપેશભાઈ આડેસરા પિયુષભાઈ ફિચડીયા અભિષેક પારેખ પાર્થ ભાઈ આડેસરા અમિત જામવેચા નિતિનભાઈ પાટડીયા, પ્રશાંતભાઈ કાત્રોડીયા કૃનાલભાઈ વાગડીયા વિગેરે વિગેરે મેમ્બર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પાસ મેળવવા માટે જીજ્ઞેશ વાગડીયા, ગુંદાવાડી, 14 વ્રજ નિકુંજ મોબાઈલ નંબર 9723390909, ક્રિષ્ના પ્રિન્ટર્સ – પરેશભાઈ પાટડીયા,, સાંકડી શેરીમાં વિરમ ચેમ્બર ગ્રાઉન્ડ ફ્લેર મોબાઈલ 9375977631 પરથી પાસ મેળવી શકશે.
સમસ્ત શ્રી માળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજીત સમસ્ત સોની સમાજ બામ્બુ બિટ્સ ને તાલ રમવા સૌની સમાજ ખૈલાયાઓ અનેરો ઉત્સાહ છે