By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારા વગર ટ્રમ્પ માટે ચૂંટણી જીતવી અશક્ય હતી : મસ્ક
    7 hours ago
    અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ
    1 day ago
    ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા
    1 day ago
    ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે
    1 day ago
    KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    6 hours ago
    બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
    6 hours ago
    ગ્લોબલ વોર્મિંગથી આવનારા અઢી દાયકામાં અનાજની અછત સર્જાશે
    7 hours ago
    20 દિવસમાં કોરોનાના કેસ 5 હજારને પાર થયા: 24 કલાકમાં 55નાં મોત, 500 નવા કેસ
    7 hours ago
    હું ભાગેડું નથી: માલ્યા
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    9 hours ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    10 hours ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    1 day ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    1 day ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    10 hours ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    1 day ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    2 days ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    3 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    10 hours ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર 50% ટેરિફના અમલથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર 50% ટેરિફના અમલથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર 50% ટેરિફના અમલથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા

Khaskhabar Editor
Last updated: 2025/06/05 at 4:41 PM
Khaskhabar Editor 1 day ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.5
અમેરિકામાં વિદેશથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પરનો આયાત ટેરિફ 50 ટકા કરાયો છે જેનો અમલ 4 જૂનથી શરૂ થઇ ગયો હતો. જોકે ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં મોંઘવારી વધી શકે છે અને વોશિંગ મશીનથી લઇને કાર અને કેન-ટિન કે ફોઇલમાં પેક થતી ગ્રોસરીની તમામ વસ્તુઓ મોંઘી થઇ શકે છે.
અમેરિકામાં અનેક ખાદ્ય વસ્તુઓ સ્ટીલ કે મેટલ કેનમાં પેક કરાય છે, હાલમાં અમેરિકામાં ટિન ઉત્પાદન કંપનીઓ વિદેશથી સ્ટીલની આયાત કરે છે. હવે જ્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમના આયાત ટેરિફ ટ્રમ્પે બમણા કરી નાખ્યા છે ત્યારે આ કંપનીઓ સ્થાનિક સ્ટીલ અને એલ્યુમિનિયમ પર નિર્ભર રહેશે જેને પગલે ખાદ્ય સામગ્રી વગેરેનો ભાવ આસમાને પહોંચશે. કેમ કે કંપનીઓ પોતાના ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખશે.

અમેરિકામાં સુપથી લઇને સુકા ખાદ્ય પદાર્થો, સોસ વગેરેના પેકેજિંગમાં સ્ટીલ કે એલ્યુમિનિયમનો ભરપુર ઉપયોગ થાય છે. વિચિટા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર અને વેપાર પર નિષ્ણાત ઉષા હેલીએ કહ્યું હતું કે ખાદ્ય સામગ્રીના ભાવ વધારામાં મોટો ઉછાળો આવશે. ટેરિફ વધારાની અસર સમગ્ર અમેરિકાની ઇન્ડસ્ટ્રી પર પડવા જઇ રહી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાની સ્ટીલ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે આયાતી સ્ટીલ પરનો ટેરિફ વધારવો જરૂૂર હતું.

- Advertisement -

અમેરિકામાં સ્ટીલ અને ઇલ્યુમિનિયમનો ઉપયોગ ખાદ્ય સામગ્રીના સંગ્રહ માટે જેમ કે ફોઇલ તરીકે પણ વપરાય છે. કેન મેન્યુફેક્ચરિંગ ઇન્સ્ટિટયૂટના પ્રમુખ રોબર્ટ બડવેએ કહ્યું હતું કે સ્ટીલ ટેરિફ બમણા કરવાથી ગ્રોસરી સ્ટોર પર કેન આધારિત ખાદ્ય સામગ્રીનો ભાવ પણ બમણો થઇ શકે છે. તાજેતરમાં અમેરિકાની સ્થાનિક ટિન સ્ટીલ ઉત્પાદન કંપનીઓનું ઉત્પાદન ઘટયું છે, તેથી ઉત્પાદકો આયાતી સ્ટીલ પર નિર્ભર છે. હવે જ્યારે સ્ટીલ પર ટેરિફ વધારો નાખ્યો છે ત્યારે તેનો સીધો બોજ કરોડો અમેરિકન નાગરિકો પર આવશે.

You Might Also Like

મારા વગર ટ્રમ્પ માટે ચૂંટણી જીતવી અશક્ય હતી : મસ્ક

અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા

ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે

KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ

TAGGED: steel imports, US
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 200 કરોડનું ટેન્ડર એક કંપનીને આપી દેવાની રમત કોની?
Next Article ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરત

સુરતમાં 15 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, યુવકની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
સિવિલમાં ધોબીના ધાંધિયાથી ઓપરેશન અટકી પડ્યા
પ્રી-મોનસુન કામગીરી ન્યારી-1 ડેમ સાઇટ પર રેડિયલ ગેટ અને મશિનરીની સર્વિસ અને રીપેરિંગ કામ શરૂ કરાયું
વનવિભાગ દ્વારા 500 જેટલા રોપાંઓનું વિતરણ કરાયું
ACP પ્રદિપસિંહ જાડેજાને પોલીસ અધિક્ષક તરીકે બઢતી, SPએ ટાઇટલ શોલ્ડર લગાડી સન્માન કર્યું
રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા નજીક મહિકાના પાટિયાં પાસે અકસ્માત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

મારા વગર ટ્રમ્પ માટે ચૂંટણી જીતવી અશક્ય હતી : મસ્ક

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?