By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    3 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    3 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    3 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    4 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    3 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    3 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    3 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    3 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    4 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    5 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    6 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    6 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    4 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કુલ 75 એવોર્ડ મેળવી ઈતિહાસ રચનાર RCC બેંકને વધુ બે એવોર્ડ એનાયત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કુલ 75 એવોર્ડ મેળવી ઈતિહાસ રચનાર RCC બેંકને વધુ બે એવોર્ડ એનાયત
રાજકોટ

કુલ 75 એવોર્ડ મેળવી ઈતિહાસ રચનાર RCC બેંકને વધુ બે એવોર્ડ એનાયત

Khaskhabar Editor
Last updated: 2024/09/30 at 5:09 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

પૂર્વ ચેરમેન જયંતીભાઇ કુંડલીયાના ગ્રાહક સેવાના સિદ્ધાંતતને અનુસરી બેંકને આજે અન્ય બે એવોર્ડ પ્રાપ્ત થતાં છઈઈ બેંક સ્ટાફ પરિવાર હર્ષની લાગણી અનુભવી રહી છે- ડો. પુરૂષોત્તમ પીપરીયા

પ્રસ્તુત પહેલી તસ્વીરમાં આરસીસી બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાને જ્યુરી મેમ્બર તરીકે સન્માનિત કરાતા દ્રષ્ટિગોચર થાય છે તેમજ બીજી તસ્વીરમાં NAFCUB  અને GUJFED  હોદ્ેદારો ડો. પુરૂષોત્તમ પીપરીયાને એવોર્ડ એનાયત કરતા દ્રષ્ટિગોચર થાય છે.

- Advertisement -

બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાની જ્યુરી તરીકે નિમણુક થઇ તે છઈઈ બેંક
માટે ખૂબ જ ગૌરવવંતી બાબત: ડો. બીનાબેન કુંડલીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
તાજેતરમાં જ તા. ર6-9-ર0ર4ના રોજ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ફેડરેશન દ્વારા 5 સ્ટાર હોટલ લીલા, ગાંધીનગર મુકામે સહકાર સેતુ-ર0ર4નું મેગા ઇવેન્ટનુંં આયોજન કરવામાં આવેલ હતું અને કોન્ફરન્સ યોજવામાં આવેલ. જેમાં ગુજરાતભરની ર00થી વધુ કો-ઓપરેટીવ બેંકોના ચેરમેન, મેનેજીંગ ડિરેકટર, સીઇઓ, ડી.જી.એમ. સહિત અનેક સિનિયર લેવલના પદાધિકારીઓએ હાજરી આપેલ હતી, જેમાં રાજકોટ સ્થિત આવેલ ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી.ના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાની એવોર્ડ વિતરણ માટે પરફોર્મન્સ આધારીત બેંકોની પસંદગી કરવા જ્યુરી તરીકે નિમણુંક થતાં તેઓને ખાસ નિમંત્રીત કરેલ સાથે ડી.જી.એમ઼ પ્રકાશ શંખાવલા પણ ઉપસ્થિત રહેલ.

આ ઇવેન્ટમાં ગુજરાતભરની કો-ઓપરેટીવ બેંકોના ચેરમેન, એમ઼.ડી., વાઇસ ચેરમેન તેમજ સીઇઓ, ડીજીએમ, એજીએમ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહેલ હતા.

પ્રવર્તમાન ટેકનોલોજીના યુગને ધ્યાને રાખી ફાયનાન્સીયલ સેકટરમાં ક્રાંતિ સાથે સાયબર સિક્યુરીટીના વિષયે વિશેષ પેનલ ડીસ્કટશનનું આયોજન કરવામાં આવેલ જે પેનલ ડિસ્કશન-1માં Building Values through Innovative & Smart Banking : Trends and Future Perspectives for UCBs ઉપર ડિસ્કશન કરેલ તેમજ પેનલ ડિસ્કશન-રમાં Out-Smarting the Smarter : The importance of Cyber Security in the time of hyper Digital Banking ઉપર ડિસ્કશન વિષય તજજ્ઞોએ કરેલ.

- Advertisement -

ઇવેન્ટમાં એવોર્ડ સેરેમનીમાં ખાસ કરીને જે બેંકોને 100 વર્ષ પૂરા થયા હોય તેને પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ નાણાકીય વર્ષ ર0ર3-ર4માં કાસા ડિપોઝીટ, ગ્રોસ એનપીએ, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, એસેટ ક્વોલિટી, બીઝનેશ પર એમ્પલોય, હમ રેશીયો વિગેરે પેરામીટર ચકાસી શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંકોને એવોર્ડથી નવાજવામાં આવેલ.

મહત્વની બાબત એ છે કે આ ઇવેન્ટમાં રાજકોટની ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપ. બેંક લી.ને ફરી એકવાર અલગ અલગ બે કેટેગરીમાં એવોર્ડ એનાયત થયેલ હતા જે બેંક માટે ખૂબ જ ગૌરવવંતી બાબત છે અને જેનાથી બેંક સ્ટાફ પરિવાર અને બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં ખૂબ જ હર્ષ અને ઉલ્લાસની લાગણી છવાઇ ગયેલ છે.
બેંકના સ્થાપક અને પૂર્વ ચેરમેન જયંતિભાઇ કુંડલિયાના પુત્રી ડો. બીનાબેન કુંડલિયાની અનેક ક્ષ્ોત્રની સંચાલનક્યિ આવડતને કારણે બેંકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલના અનેક એવોર્ડસ પ્રાપ્ત કરેલ છે, જેમાં બેસ્ટ સંચાલકનો એવોર્ડનો પણ સમાવેશ થાય છે તે અભિનંદનને પાત્ર છે.
આરસીસી બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાની ફરજના કાર્યકાળ દરમિયાન અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષ્ાાના આશરે 7પ જેટલા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. જેની ટુંકમાં માહિતી નીચે પ્રમાણે છે.
સહકારી બેંકોનુ પ્રતિષ્ઠિત મેગેઝીન બેંકો દ્વારા બેંકને સને-ર016, ર017, ર018, ર019, ર0ર0, ર0ર1 અને ર0ર3માં એવોર્ડ એનાયત થયેલ. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (ટઢઘ) દ્વારા સને-ર018માં બેંકને સન્માનિત કરી સન્માનપત્ર એનાયત થયેલ, ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદ, શિલ્ડ હરીફાઇ-ર019માં બેંકને પ્રથમ પ્રભાવક શિલ્ડ અને પ્રશસ્તિ પત્ર એનાયત થયેલ, ગુજરાત રાજય સહકારી સંઘ દ્વારા સને ર018-19 અને ર019-ર0ના વર્ષમાં ઉતમ કામ કરનાર નાગરિક સહકારી બેંક માટેની હરીફાઇમાં બેંકને પ્રથમ પ્રભાવક શિલ્ડ અને પ્રશસ્તિ પત્ર એનાયત થયેલ, સહકારી બેંકોનુ પ્રતિષ્ઠિત મેગેઝીન બેંકો દ્વારા આર.સી.સી. બેંકને સને-ર0ર1માં એવોર્ડ એનાયત થતા આશરે 7પ જેટલા એવોર્ડ આરસીસી બેંકએ હાંસલ કરી ઈતિહાસ રચ્યો છે અને ટોચનું સ્થાન હાંસલ કરેલ છે જે ખૂબ જ ગૌરવવંતી બાબત છે, તેમજ હાલ તાજેતરમાં આરસીસી બેંકને ગુજરાત અર્બન કો-ઓપ. બેંક્સ ફેડરેશન, સહકાર સેતુ-ર0ર4 દ્વારા ઈઅજઅ ઉયાજ્ઞતશતિં, ગયિં ઈંક્ષયિંયિતિં ખફલિશક્ષ એમ બે વિષય ઉપર ઉત્તમ કામગીરી કરવા બદલ બે એવોર્ડ એનાયત થયેલ છે જે આરસીસી બેંક માટે તેમજ બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સ માટે ખૂબ જ ગૌરવવંતી બાબત છે.
આરસીસી બેંકને એવોર્ડ એનાયત થતા બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયા ખાસ મંતવ્ય આપતા બેંક વિષયે જણાવેલ હતું કે, આરસીસી બેંકના સંચાલકો સેવા ક્ષ્ોત્રનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે. બેંકના સ્થાપક અને પૂર્વ ચેરમેન જયંતીભાઇ કુંડલિયાના વિચારોને પ્રવર્તમાન બોર્ડ ઓફ ડાયરેકટર્સ આગળ વધારી રહૃાા છે તે નોંધનીય છે. કોરોના કાળમાં જ્યારે ધંધા-રોજગાર બંધ હતા ત્યારે આરસીસી બેંકે તેમના ગ્રાહકોને વ્યાજમાં પ0%ની રાહત આપી તે તેમની સામાજિક જવાબદારીની સભાનતા ઉજાગર કરે છે. મને જાણીને આનંદ થાય છે કે, બેંક કપરા સમયમાંથી બહાર આવી ફિનીક્સ પક્ષ્ાીની જેમ રાખમાંથી ઊંચી ઉડાન કરી રહી છે. આ અગાઉ પણ અગાઉના વર્ષના સમયગાળામાં આરસીસી બેંકને અનેક ઉચ્ચ કક્ષ્ાાના એવોર્ડસ એનાયત થયેલ જે બાબત અદ્વિતીય કહી શકાય.

ડો. પીપરીયાએ વધુમાં જણાવેલ હતું કે આજે આરસીસી બેંક જે ઉચ્ચતમ દિશામાં જઇ રહી છે તે સરાહનીય છે. ગ્રાહકોની ઇચ્છાને વાચા આપવામાં આરસીસી બેંક લાજવાબ કાર્ય કરી રહી છે તે નોંધનીય છે. આરસીસી બેંકે અનેક સિદ્ધિઓ હાંસલ કરીને બેંકના ઇતિહાસને વધારે ગૌરવશાળી બનાવેલ છે. આરસીસી બેંકને એવોર્ડ એનાયત થતાં બેંકના ડીજીએમ પ્રકાશ શંખાવલાએ ખાસ મંતવ્ય આપતા જણાવેલ હતું કે, બેંકની સફળતા પાછળ હંમેશા સ્ટાફ પરિવારનો સિંહ ફાળો હોય છે. બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન હેઠળ બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાના નેતૃત્વમાં સ્ટાફ પરિવારની કામગીરીના કારણે જ બેંક તેમના લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં સફળ રહી છે. બેંક આર્થિક સક્ષ્ામતાની દ્રષ્ટિએ રાષ્ટ્રભરની બેંકોમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે તે ગૌરવપ્રદ બાબત છે. બેંકના સ્ટાફ પરિવારની ગ્રાહક સેવા અવલ્લ નંબરે રહી હોવાથી બેંકના ગ્રાહકો રાજીપાની લાગણીઓ વ્યક્ત કરે છે અને જ્યારે આરસીસી બેંકને આ ઉચ્ચ કક્ષ્ાાના હજુ બે એવોર્ડ એનાયત થયેલ છે તેનાથી બેંક સ્ટાફ પરિવાર ખૂબ જ પ્રભાવિત થયેલ છે.

પ્રકાશ શંખાવલાએ વધુમાં જણાવેલ હતું કે, આરસીસી બેંક કોર્પોરેટ ગર્વનન્સના સિદ્ધાંતોને ચુસ્તપણે અમલવારી કરી સુચારૂ સંચાલન કરી રહી છે તે માટે બોર્ડ ઓફ ડાયરેટર્સ અને સ્ટાફ પરિવાર અભિનંદનને પાત્ર છે. મેં એ પણ જોયું છે કે બેંકનો સ્ટાફ પરિવાર પબ્લિક રિલેશનમાં સરાહનીય ફરજ બજાવી રહેલ છે. બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાના નેતૃત્વમાં બેંકે સેંકડો સિદ્ધિઓ હાંસલ કરી છે અને તેઓ તેમના સાથી કર્મચારીઓની કુનેહ પ્રમાણે કામગીરી લેવામાં પારંગત રહૃાા છે.
બેંકના એજીએમ અને આઇટી હેડ જુલી પીપરીયા જણાવે છે કે, બેંકના ગ્રાહકોને ડિઝીટલ સર્વિસ પુરી પાડવામાં બેંક ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવી રહી છે જેના ભાગરૂપે બેંક હાલ મોબાઇલ બેંકિંગમાં UPI, BAPS, IMPS, RTGS, NEFT વિગેરે સર્વિસ અવિરતપણે આપી રહી છે જેનો જબરો પ્રતિસાદ આરસીસી બેંકના ગ્રાહકોમાં જોવા મળેલ છે.

વધુમાં આરસીસી બેંક વિષે કહીએ તો, બેંકના સંચાલનની જવાબદારી જ્યારે રાજકોટના ભામાશા શેઠ જયંતીભાઇ કુંડલિયાની પુત્રી ડો. બીનાબેન કુંડલિયા બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન હેઠળ નિભાવી રહૃાા હોય ત્યારે બેંક હરણફાળ ગતિએ પ્રગતિ કરે જ તે સ્વાભાવિક છે. આરસીસી બેંક સમાજના નબળા વર્ગને ઊંચે લાવવામાં વધુને વધુ સેવાઓ પ્રદાન કરે તેવી શુભકામના સાથે સંચાલકોને અભિનંદન પાઠવું છું.

આ ઇવેન્ટને સફળ બનાવવા માટે મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઇ પટેલ, સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્ર્વકર્મા, ગઅઋઈઞઇના ચેરમેન લક્ષ્મી દાસ, ૠઞઉંઋઊઉના ચેરમેન જ્યોતિન્દ્રભાઇ મહેતા વિગેરે મહાનુભાવોએ ખાસ ઉપસ્થિતિ આપી ઇવેન્ટને વધારે વેગવંતી બનાવેલ હતી.

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: Rajkot, RCC Bank
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મશીન ટુલ્સ શૉએ સમગ્ર દેશમાં વગાડયો ડંકો
Next Article રાજકોટ પોલીસ હેડકવાર્ટરમાં બેફામ ચાલતાં લાંચકાંડ વિશે મહિલા અધિકારીને જાણ હતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?