By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કરાચીની જેલમાંથી 216 કેદી ભાગી ગયા: ભૂકંપ બાદ અફરાતફરીમાં તકનો લાભ ઉઠાવીને થયા ફરાર
    12 hours ago
    6000 સૈનિકોના મૃતદેહની અદલા-બદલી કરવા સંમત થયા રશિયા-યુક્રેન, યુદ્ધવિરામ નહીં
    13 hours ago
    વિશ્વ સાયકલ દિવસ 2025: ચાલો આજે જાણીએ સાઈકલ ચલાવવાના અનેક ફાયદા
    15 hours ago
    અમેરિકા-ભારત વેપાર સોદો ‘બહુ દૂરના ભવિષ્યમાં’ અપેક્ષિત છે: અમેરિકાના વાણિજ્ય સચિવ લુટનિક
    17 hours ago
    રશિયાએ યુક્રેન સાથે શાંતિ મંત્રણામાં એક કલાકમાં જ સમાપ્ત, કોઈ નક્કર પરિણામ નહીં
    17 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોરક્કોમાં ઇદના તહેવારમાં બકરાની કુરબાની પર પ્રતિબંધ, ફરમાન સામે લોકો ગુસ્સે ભરાયા
    12 hours ago
    BSFના 160 જવાનોને મોકલાયા આફ્રિકી દેશ કોંગો: કોંગોમાં ભયાનક સ્થિતિ
    12 hours ago
    બાઇડેનને 2020માં મારી નંખાયા, આ તેમનો રોબોટિક ક્લોન છે : ટ્રમ્પ
    13 hours ago
    અયોધ્યામાં રામ મંદિરનું શિખર સોનાથી ઝળહળ્યું
    13 hours ago
    PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2025: આજે અમદાવાદમાં RCB vs PBKS વચ્ચે ફાઈનલ જંગ
    18 hours ago
    ભારતના ગુકેશે વર્લ્ડના નંબર-1 ચેસ પ્લેયરને હરાવ્યો: નોર્વેના કાર્લસને ગુસ્સામાં બોર્ડ પર હાથ પછાડ્યો
    2 days ago
    મુંબઈને પરાસ્ત કરીને પંજાબ ફાઇનલમાં : શ્રેયસની કેપ્ટન ઇનિંગ
    2 days ago
    વિરાટ કોહલીના બેંગલુરુ વન 8 કોમ્યુન પબ વિરુધ્ધ કર્ણાટક પોલીસે FIR નોંધી
    2 days ago
    આઇપીએલ ફાઇનલ મેચની ટિકિટો માટે કાળાબજારનો વેપલો , ત્રણ ગણા ભાવે ટિકિટો વેચાઈ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    16 hours ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    2 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    5 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    7 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    5 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    7 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જિલ્લા અને શહેર પ્રમુખનો તાજ મતદારોના કે મારા-તમારાની ગોઠવણ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જિલ્લા અને શહેર પ્રમુખનો તાજ મતદારોના કે મારા-તમારાની ગોઠવણ?
જુનાગઢ

જિલ્લા અને શહેર પ્રમુખનો તાજ મતદારોના કે મારા-તમારાની ગોઠવણ?

Khaskhabar Editor
Last updated: 2025/01/07 at 4:27 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢ જિલ્લા અને મહાનગર ભાજપ પ્રમુખની દાવેદારીમાં રાફડો ફાટ્યો

શહેર અને જિલ્લામાં આગામી ચૂંટણી, જ્ઞાતિ જાતિના સમીકરણની ફોર્મ્યૂલા !

- Advertisement -

મેયર કોણ?, ડે.મેયર કોણ?, ચેરમેન કોણ? આ પાસાઓ ધ્યાન રખાશે ખરા ?

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ ભાજપ મહાનગર અને જિલ્લા પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે તેમાં શહેર અને જિલ્લામાં પ્રમખ દાવેદારી માટે રાફડો ફાટ્યો છે.ત્યારે મહાનગરના પ્રમુખ બનવા માટે 43 દાવેદારોએ ફોર્મ ભર્યા છે જયારે જિલ્લા પ્રમુખ માટે 36 જેટલા ફોર્મ ભરાયાનું હોવાની વાત મળી રહી છે.આમ જાણે ધારાસભ્ય ચૂંટણી હોઈ તેમ ભાજપના પ્રમુખ બનવા પણ હવે હોડ લાગી છે.એવા સમયે પ્રદેશ ભાજપે આ વખતે પ્રથમ વખત અનેક નિયમો સાથે પ્રમુખની નિમણૂંક કરવા ક્રાઈટ એરિયા નક્કી કર્યા છે.ત્યારે ગુજરાત ભાજપમાં ભૂતકાળમાં અનેક એવા નિર્ણયો થયા છે જે લોકોની સમજ બહાર હોઈ છે એવા સમયે હવે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પમુખથી લઈને મહાનગર અને જિલ્લાના પ્રમુખ માટે કેવા નિર્ણય લેવામાં આવશે તેતો આગામી દિવસોમાં નિમણૂંક બાદ ખબર પડશે.

જૂનાગઢ શહેરની વાત કરીયેતો આગામી દિવસોમાં મહાનગર પાલિકાની ચૂંટણી આવી રહી છે.ત્યારે પ્રથમ અઢી વર્ષ સામાન્ય એટલે સવર્ણ માટે મેયર પદ રહેશે તેની સાથે હજુ ડે.મેયર પદ તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન અને શાશક પક્ષના નેતા અને દંડકનો પણ સમાવેશ થાય છે.ત્યારે વાત મુદ્દાની એ છે કે, જો ભાજપની બોડી આવેતો આ પદ શક્ય છે.પણ ભાજપની બોડી ન આવેતો આ વિચાર સાથે મહાનગર પ્રમુખ પદ કોને મળે તે પણ જોવાનું રહ્યું એજ રીતે જિલ્લામાં પણ સાંસદ કોળી જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતા રાજેશ ચુડાસમા છે ત્યારે જિલ્લામાં બે ધારાસભ્ય પણ કોળીના છે તેમજ બે કડવા પાટીદારના ધારાસભ્ય છે.ત્યારે હજુ વિસાવદરની ચૂંટણી પણ બાકી છે.એવા સમયે જ્ઞાતિ જાતિના સમીકરણ મુજબ જિલ્લા પ્રમુખની નિમણૂંક કરાઈ તેવા સમીકરણો જોવા મળી રહ્યા છે.
ગુજરાતના તમામ શહેરો અને જિલ્લાઓની સાથે જુનાગઢ શહેર અને જિલ્લા ભાજપના નવા પ્રમુખની વરણી કરવાનો તબકકો ચાલી રહ્યો છે. આ દરમિયાને પ્રદેશ ભાજપ પ્રમુખ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ બે દિવસ અગાઉ કેશોદમાં એક કાર્યક્રમમાં શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ વિશે કરેલા નિવેદનથી અનેક અટકળો તેજ બની છે. જિલ્લા ભાજપ પ્રમુને થોડા દિવસના અઘ્યક્ષ ગણાવતા તેમના નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. બીજી તરફ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ બનાવા માટે રાફડો ફાટળ્યો છે.

- Advertisement -

કેશોદ પધારેલા સી.આર.પાટીલે બંને પ્રમુખ માટે શું માર્મીક ટકોર કરી હતી
આ તમામ ઘટનાક્રમ વચ્ચે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ કેશોદ ખાતે જળ સંચયના કાર્યક્રમમાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે તેમના વકતવ્યની શરૂઆત કરી હતી કે, જૂનાગઢ જિલ્લા ભાજપના થોડા દિવસના અઘ્યક્ષ કિરીટ પટેલ, હું પણ થોડા દિવસનો જ અઘ્યક્ષ છુ, મે તેમને કમલમમાં કહ્યુ હતુ કે પીપળ પાન ખરંતા, હસતી કુપળીયા, મુજ વિતી તુજ વીતશે ધીરી ખમ બાપલીયા આમ કહી તેમણે જાણે જિલ્લા પ્રમુને ઇશારો કર્યો હતો કે હવે તમારો સમય પુરો થયો છે. ત્યાર બાદ જૂનાગઢ શહેર પ્રમુ પુનિત શર્મા વિશે પણ ટકોર કરી ત્યારે શહેર ભાજપ પ્રમુખને બદલે જિલ્લા ભાજપ પ્રમુખ ગણાવી તેમને રિપીટ થવાની શકયતાઓ લાગે છે એવુ એ માને છે એમ કહયુ હતુ. આમ, બંને પ્રમુખને આડકતરો ઇશારો કર્યો હતો હવે એ ઇશારો શું હશે તેને લઇ રાજકીય લોકોમાં અનેક ગણિત માંડી રહ્યા છે.

 

You Might Also Like

કૉંગ્રેસ અને આપના ઉમેદવાર લાખોપતિ, ભાજપના કરોડપતિ

તાલાલામાં નવા બસ સ્ટેન્ડ પાસે બોલ લેવા દોડતા બાળકને છોટાહાથીએ હડફેટે લેતા કરુણ મોત

ગિરનાર પર્વત પર 80 કિમિની ઝડપે પવન ફુંકાતા પાંચ દિવસથી રોપ-વે બંધ

વયનિવૃત્તિના દિને શ્રેષ્ઠ શિક્ષક બલદેવપરી અને તેના ધર્મપત્નીએ દેહદાન કરવાનો સંકલ્પ લીધો

કલેક્ટર કચેરી ખાતે મીડિયા મોનિટરિંગ સેન્ટર કાર્યરત ચૂંટણી અધિકારીઓની મુલાકાત

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નેપાળમાં બુદ્ધ એરના વિમાનમાં આગ લાગી
Next Article ઉકાણી પરિવારના ત્રિદિવસીય મનોરથ નિમિત્તે નાથદ્વારાના વિશાલ બાવાશ્રી ચાર્ટડ પ્લેનમાં ‘ધ્વજાજી’ લઈ રાજકોટ પધાર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હુડકો પોલીસ ચોકી પાસેની સુધ્ધાંગ ડેરીના મિક્સ દૂધના અને નવનીત ડેરીના ભેંસના દૂધના નમૂના ફેઈલ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટની ગોંડલ ચોકડીએ મોડીરાત્રે ત્રિપલ અક્સ્માત
7મી એ મુખ્યમંત્રી જામનગરમાં: 430 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ સ્કૂલને બૉમ્બથી ઉડાવવાની ધમકીનો ઇ-મેલ મળ્યો
રાજકોટમાં આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા
તા. 6થી 8 શ્રી નટેશ્વર મહાદેવજીનો પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

કૉંગ્રેસ અને આપના ઉમેદવાર લાખોપતિ, ભાજપના કરોડપતિ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જુનાગઢ

તાલાલામાં નવા બસ સ્ટેન્ડ પાસે બોલ લેવા દોડતા બાળકને છોટાહાથીએ હડફેટે લેતા કરુણ મોત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જુનાગઢ

ગિરનાર પર્વત પર 80 કિમિની ઝડપે પવન ફુંકાતા પાંચ દિવસથી રોપ-વે બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?