By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘અધિકારીઓના મમરા ભરી દેવા છે’ કહી કંડકટર દરવાજે લટક્યો !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘અધિકારીઓના મમરા ભરી દેવા છે’ કહી કંડકટર દરવાજે લટક્યો !
રાજકોટ

‘અધિકારીઓના મમરા ભરી દેવા છે’ કહી કંડકટર દરવાજે લટક્યો !

Khaskhabar Editor
Last updated: 2024/12/24 at 5:42 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

રાજકોટની 85 નંબરની સિટી બસનો કંડકટર નશામાં ધૂત: વિડીયો વાયરલ

મુસાફર ટિકિટ માંગે તો કહી દેવાનું મશીન બંધ છે !: સસ્પેન્ડ કરાયો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ સિટી બસની કથડીને ખાડે ગયેલી સુવિધા વધુ એક વિવાદમાં સપડાઈ છે રવિવારે કાલાવડ રોડ પર કણકોટના પાટિયા પાસે બેફિકરાઇથી પસાર થયેલી સિટી બસે માતા-પુત્રને અડફેટે લીધાં હતાં. જેમાં સાત વર્ષના બાળકનું તેની માતાની નજર સામે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ત્યારે વધુ એક સિટી બસનો કંડક્ટર નશામાં ધૂત થઈ દરવાજે ટીંગાયો હોવાનો આરોપ લગાવતો વીડિયો પણ સામે આવ્યો છે નશેડી કંડકટર અધિકારીઓને પણ ગાળો ભાંડી રહ્યો હોવાનું વિડિયોમાં જોવા મળ્યું છે. વાયરલ વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે માધાપર ચોકડીથી 85 નંબરની સીટી બસ આજી ડેમ ચોકડી તરફ જતી હતી. જેમાં કંડક્ટર તરીકે નોકરી કરતો શખ્સ બાબુ પરમાર ચિક્કાર દારૂના નશામાં જોવા મળ્યો હતો. કંડક્ટરને અન્ય શખ્સે કહ્યું કે આગળ સાહેબનું ચેકિંગ છે, તું બેસી જા. તો નશામાં ધૂત કંડક્ટરે બફાટ કરતાં કહ્યું હતું કે છખઈ વાળાના મમરા ભરી દેવા છે કહી સાહેબ ગાળો ભાંડી હતી જુના એરપોર્ટ પાસેથી બસ પસાર થઈ ત્યારે મારે વિમાન જોવું છે, કહી દરવાજે લટક્યો હતો. થોડે આગળ જતા કોઈ મુસાફર નથી ચાલો આજી ડેમ ચાલો આજી ડેમ કહી બારીમાંથી ડોકિયું કરી દેકારો કર્યો હતો. ત્યારે દરવાજો બંધ થઈ જતા તેનું ચપ્પલ પણ ફસાઈ ગયું હતું. મુસાફરોના પૈસા ઓળવી જવા અંગે કહ્યું હતું કે, જેટલા મુસાફરો હોય તેને બેસાડી દેવાના પૈસા લઈ લેવાના અને ટિકિટ માગે તો કહી દેવાનું કે મશીન બંધ છે રાજકોટની સિટી બસમાં બાબુ પરમાર નામનો કંડક્ટર માધાપરથી આજી ડેમ ચોકડી તરફ જતી બસમાં ફરજ પર હતો. ધમાલ મચાવી હતી આ અંગે મનપાના સંલગ્ન અધિકારીએ જણાવ્યું હતું કે, તેને માનસિક બીમારી છે અને વિડીયો વાયરલ થાય બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

વાયરલ વિડીયો અંગે શહેર ભાજપ પ્રમુખનું નિવેદન
રાજકોટની સિટી બસમાં કંડકટર પીધેલી હાલતમાં બફાટ કરતો હોય તેવો વિડીયો વાયરલ થતાં આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તંત્રએ નિયમોને આધીન ડ્રાઇવરોની ભરતી કરવી જોઈએ વ્યસનોથી દૂર હોય તેવા ડ્રાઇવરોની ભરતી કરવી જોઈએ માનવ જિંદગીથી વધારે કોઈ વસ્તુનું મૂલ્ય હોઈ શકે નહીં વ્યસન કરતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા કર્મચારીઓ સામે પગલાં લેવા જોઈએ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.

- Advertisement -

સિટી બસ કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવા જોઈએ: કોંગ્રેસ પ્રમુખ

રાજકોટ અણધડ વહીવટમાં ચાલતી સિટી બસ ફરી વિવાદમાં સપડાઈ છે શહેરમાં સિટી બસ ચાલકોની બેદરકારીને લઇને કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયમાં સિટી બસને લીધે અકસ્માતના 5 બનાવો બન્યા છે સિટી બસના ચાલકે તાજેતરમાં રેલનગરમાં અને રવિવારે કણકોટમાં અકસ્માત સર્જ્યો હતો જેમાં મહિલા અને બાળકનું મોત થયું હતું ત્યારે સિટી બસ સંચાલકો દ્વારા નોમ્સનું પાલન કરવામાં આવતું નથી લાયસન્સ, ફિટનેસ સહિતના મુદ્દાઓમાં નોમ્સનું પાલન કરવામાં આવતું નથી રાજકોટની જનતાને સારી સુવિધા મળે તે જરૂરી છે માનસિક અસ્થિર વ્યક્તિની ભરતી કરવામાં આવી છે ત્યારે ભાજપના પ્રમુખ મોટી મોટી વાતો કરે છે પહેલા પગલાં લેવાની જરૂર હતી.

વાયરલ વિડીયો અંગે શહેર ભાજપ પ્રમુખનું નિવેદન
રાજકોટની સિટી બસમાં કંડકટર પીધેલી હાલતમાં બફાટ કરતો હોય તેવો વિડીયો વાયરલ થતાં આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તંત્રએ નિયમોને આધીન ડ્રાઇવરોની ભરતી કરવી જોઈએ વ્યસનોથી દૂર હોય તેવા ડ્રાઇવરોની ભરતી કરવી જોઈએ માનવ જિંદગીથી વધારે કોઈ વસ્તુનું મૂલ્ય હોઈ શકે નહીં વ્યસન કરતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા કર્મચારીઓ સામે પગલાં લેવા જોઈએ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘરમાંથી ચાંદીના દાગીના, બે મોબાઈલ-રોકડ રકમની ચોરી કરનાર શખ્સ પકડાયો
Next Article નવાગામમાં બાળ લગ્ન કરાવનાર વરરાજા-કન્યાના માતા-પિતા અને ગોર વિરૂદ્ધ ગુનો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?