ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
મુળી તાલુકાના વાગડીયા ગામના સીમ વિસ્તારમાં ગુરુવારે બપોરના સમયે આશાસ્પદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિક ગ્રામજનો દ્વારા યુવાનની લાશને જોતા જ તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો જેમાં સ્થાનિક પોલીસનો સ્ટાફ ઘરના સ્થળે પહોંચી યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ તરફ યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં મળી હોવાથી સ્થાનિકોમાં યુવાનની હત્યા થઈ હોવાની ચર્ચા ફેલાઈ હતી જોકે આ બાબતને સ્થાનિક પોલીસ દ્વારા મૃતદેહને પ્રથમ જોતા જ યુવાને આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું પરંતુ મૃતદેહના પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સેવી કારણ બહાર આવે તેમ છે જેથી હાલ મૃતકના પ્રેમ બાદ પરિવારજનોની શોધખોળ આદરી આગળની કાર્યવાહી મૂળી પોલીસ દ્વારા હાથ ધરી છે.
મૂળીના વગડીયા ગામની સીમમાં શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો
