સરકારે હાથ ધરેલી વિશેષ પરિવર્તનાત્મક પહેલો અંગે સેશનમાં ચર્ચા-વિચારણા થશે
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે ૠ20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઇ છે. ભારતને અધ્યક્ષતા મળી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પણ અલગ અલગ સ્થળોએ કુલ 15 ૠ20 બેઠકોની યજમાની કરવા માટે તૈયાર છે. ગુજરાતમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ બેઠક બિઝનેસ-20 (ઇ20) ઇન્સેપ્શનની બેઠક 22 થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.
- Advertisement -
મહાત્મા મંદિર ખાતે યોજાનાર બી-20 ઇન્સેપ્શન મિટિંગ દરમિયાન 23મી જાન્યુઆરીના રોજ સાંજે ૠીષફફિિ’ંત ૠ20 ઈજ્ઞક્ષક્ષયભિં વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરાયું છે. આ સેશનમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક વિશેષ પરિવર્તનાત્મક પહેલો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ સેશનમાં સૌપ્રથમ ગુજરાતનો પરિચય આપતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ઝઉજ લિથિયમ-આયન બેટરી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડીરેક્ટર હિસાનોરી તાકાશીબા ૠીષફફિિ:ં અભભયહયફિશિંક્ષલ ઈંક્ષભહીતશદય ૠજ્ઞિૂવિં ફક્ષમ જીતફિંશક્ષફબહય ઉયદયહજ્ઞાળયક્ષિં વિષય પર તેમના વિચારો રજૂ કરશે. આ ઉપરાંત સેશનમાં ઝાઈડસ લાઈફ સાયન્સના ચેરમેન પંકજ પટેલ અને અરવિંદ લીમીટેડના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર કુલીન લાલભાઈ પણ વિષય સંદર્ભે તેમના વિચારો રજૂ કરશ