By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
    12 minutes ago
    ગુસ્સામાં અપશબ્દો બોલીને ટ્રમ્પે પગ પર કુહાડી મારી? જાણો ક્યાં નિયમ હેઠળ જઈ શકે છે ખુરશી, 5 સાંસદો મેદાને
    15 minutes ago
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમેરિકા-ઈરાન યુદ્ધ: ટ્રમ્પની ધમકી પછી તણાવ વધ્યો, હોર્મુઝ સ્ટ્રેટ પર રાહતની આશા ઓછી
    18 seconds ago
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    10 minutes ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આઇપીએલની 18મી સિઝનનો આજથી કોલકાતામાં પ્રારંભ, 65 દિવસમાં કુલ 74 મેચ રમાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > આઇપીએલની 18મી સિઝનનો આજથી કોલકાતામાં પ્રારંભ, 65 દિવસમાં કુલ 74 મેચ રમાશે
સ્પોર્ટ્સ

આઇપીએલની 18મી સિઝનનો આજથી કોલકાતામાં પ્રારંભ, 65 દિવસમાં કુલ 74 મેચ રમાશે

Khaskhabar Editor
Last updated: 2025/03/22 at 1:03 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

દુનિયાની સૌથી મોટી અને લોકપ્રિય ટી – 20 ક્રિકેટ લીગનો આજથી પ્રારંભ

74 મુકાબલા દેશના વિવિધ 13 સ્થળોએ આયોજીત થશે

- Advertisement -

વિશ્વની સૌથી હાઈપ્રોફાઈલ ક્રિકેટ લીગ – આઇપીએલની 18મી સિઝનનો આજથી કોલકાતામાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. દિલધડક અને રસાકસીભર્યા મુકાબલા માટે જાણીતા આઇપીએલ ‘ક્રિકેટ કાર્નિવલ’માં ચેમ્પિયનનો તાજ મેળવવા માટે 10 ફ્રેન્ચાઈઝી વચ્ચે આગામી 65 દિવસમાં કુલ મળીને 74 મુકાબલા દેશના વિવિધ 13 સ્થળોએ આયોજીત થશે અને તે પછી એક નવી આઇપીએલ ચેમ્પિયન ટીમ જોવા મળશે. આઇપીએલની મેગા હરાજી બાદ ઘણી બધી ટીમોમાં ધરખમ ફેરફારો થયા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા જ નવા કેપ્ટન રહાણેના નેતૃત્વમાં ઉતરશે.

જ્યારે ગત સિઝનમાં કોલકાતાને વિજેતા બનાવનારો કેપ્ટન શ્રેયસ ઐયર આ વખતે પંજાબ કિંગ્સનું ભાગ્ય પલટી નાંખવાની કોશીશ કરશે. કોલકાતાની સાથે ચેન્નાઈ, હૈદરાબાદ, ગુજરાત અને મુંબઈની સાથે રાજસ્થાનની દાવેદારી મજબૂત છે. જ્યારે દિલ્હીની સાથે બેંગાલુરુ, લખનઉ, પંજાબને પણ આઇપીએલમાં સફળતાની આશા છે. આઇપીએલની ટીમો પર એક નજર…

કોલકાતા નાઈટ રાઈડર્સ

- Advertisement -

કેપ્ટનઃ રહાણે, કોચ : ચંદ્રકાન્ત પંડિત, બેસ્ટ પર્ફોર્મન્સ : ત્રણ વખત ચેમ્પિયન. સ્ટાર ટુ વોચ : રહાણે, ડી કૉક, ગુરબાઝ, પોવેલ, મનીષ પાંડે, વેંકટેશ ઐયર, રિન્કુ સિંઘ, રસેલ, મોઈન અલી, સુનિલ નારાયણ, નોટ્‌ર્જે, સ્પેન્સર જોહન્સન, વરૂણ ચક્રવર્તી, હર્ષિત રાણા, વૈભવ અરોરા.

પાવરપ્લેમાં આક્રમક બેટિંગ અને મીડલ ઓવર્સમાં સ્પિનરોનું પ્રભુત્વ કોલકાતાની વિશેષતા છે. અનુભવી ફિનિશરો ટીમને રોમાંચક મુકાબલામાં જીતાડી શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ

કેપ્ટન : ગાયકવાડ, કોચ : ફ્‌લેમિંગ, બેસ્ટ પર્ફોર્મન્સ : પાંચ વખત ચેમ્પિયન. સ્ટાર ટુ વોચ : ધોની, ગાયકવાડ, કોન્વે, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, રચિન, અશ્વિન, વિજય શંકર, સેમ કરન, દીપક હૂડા, ઓવર્ટન, ખલીલ, નૂર અહમદ, એલીસ, પથિરાના, મુકેશ ચૌધરી. તણાવની સ્થિતિમાંથી જીતની રાહ શોધી કાઢવા માટે જાણીતી ચેન્નાઈની ટીમનું સ્પિન ડિપાર્ટમેન્ટ વઘુ મજબુત બન્યું છે. ટીમની બેટિંગ પણ ભલભલા બોલરોને હંફાવે તેવી છે.

મુંબઈ ઈન્ડિયન્સ

કેપ્ટન : હાર્દિક પંડ્યા, કોચ : જયવર્દને, બેસ્ટ પર્ફોર્મન્સ : પાંચ વખત ચેમ્પિયન. સ્ટાર ટુ વોચ : રોહિત શર્મા, સૂર્યકુમાર, રિકેલ્ટન, બેવોન જેકોબ્સ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, વિલ જેક્સ, સાન્ટનર, બોસ્ચ, બોલ્ટ, દીપક ચાહર, ટોપ્લી, બુમરાહ, મુજીબ. ગત સિઝનમાં છેક છેલ્લા ક્રમે રહેલી મુંબઈની ટીમને પાવર પ્લેમાં બોલિંગ સુધારવી પડશે. ટોપ ઓર્ડરના સ્ટાર્સના હાથમાં સફળતાની ચાવી રહેશે.

રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ

કેપ્ટન : રજત પાટીદાર, કોચ : એન્ડી ફ્‌લાવર, બેસ્ટ પર્ફોર્મન્સ : ત્રણ વખત રનરઅપ. સ્ટાર ટુ વોચ : કોહલી, સોલ્ટ, પડિક્કલ, રજત પાટીદાર, જીતેશ શર્મા, લિવિંગસ્ટન, કૃણાલ પંડ્યા, ટીમ ડેવિડ, શેફર્ડ, બેથેલ, હેઝલવૂડ, બી. કુમાર, થુસારા, એનગિડી, યશ દયાલ. સુપરસ્ટાર્સની ભરેલી સંતુલિત ટીમ પહેલીવાર ચેમ્પિયન બની શકે. વિસ્ફોટક બેટ્‌સમેનોની સાથે ઓલરાઉન્ડર્સના મામલે બેંગાલુરુ આ વખતે વઘુ મજબુત લાગી રહ્યું છે.

દિલ્હી કેપિટલ્સ

કેપ્ટન : અક્ષર પટેલ, કોચ : હેમાંગ બદાણી. બેસ્ટ પર્ફોર્મન્સ : એક વખત રનરઅપ. સ્ટાર ટુ વોચ : કે.એલ. રાહુલ, મેકગર્ક, ડુ પ્લેસીસ, ફેરેઈરા, સ્ટબ્સ, અક્ષર પટેલ, સ્ટાર્ક, ટી.નટરાજન, મોહિત શર્મા, મુકેશકુમાર, કુલદીપ યાદવ, ચામીરા. ટોપ ઓર્ડર પાસે આક્રમક શરૂઆતની અપેક્ષા છે. ડેથ ઓવર્સમાં બોલરોનો દેખાવ મેચ પર પ્રભાવ પાડનારો બની રહેશે.

ગુજરાત ટાઈટન્સ

કેપ્ટન : શુભમન ગીલ, કોચ : આશિષ નેહરા, બેસ્ટ પર્ફોમન્સ : એક વખત ચેમ્પિયન. સ્ટાર ટુ વોચ : બટલર, ગીલ, રૂથરફોર્ડ, ફિલિપ્સ, સુંદર, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, કરીમ જનત, રબાડા, સિરાજ, પી.ક્રિશ્ના, કોઈત્ઝી, ઈશાંત, રાશિદ, તેવટિયા. ગુજરાત માટે ઓપનિંગ જોડી અને બોલિંગ સૌથી મજબુત પાસું છે. જોકે ટીમે પાવરપ્લેમાં વઘુ રન ફટકારવાની સાથે મીડલ ઓર્ડરની સમસ્યા ઉકેલવી પડશે.

સનરાઈઝર્સ હૈદરાબાદ

કેપ્ટન : કમિન્સ, કોચ : વેટ્ટોરી, બેસ્ટ પર્ફોર્મન્સ : એક વખત ચેમ્પિયન. સ્ટાર ટુ વોચ : ઈશાન કિશન, હેડ, ક્લાસેન, અભિષેક શર્મા, હર્ષલ પટેલ, કામિન્દુ મેન્ડિસ, મુલ્ડર, નિતિશ રેડ્ડી, કમિન્સ, શમી, રાહુલ ચાહર, ઝામ્પા, ઉનડકટ. ટોપ ઓર્ડરમાં સુપરસ્ટાર ખેલાડીઓની હાજરી ટીમનું સૌથી મજબુત પાસું છે. બોલિંગ યુનિટ અસરકારક અને ઘાતક સાબિત થઈ શકે.

પંજાબ કિંગ્સ

કેપ્ટનઃ શ્રેયસ ઐયર, કોચ : પોન્ટીંગ, બેસ્ટ પર્ફોર્મન્સ : એક વખત રનરઅપ. સ્ટાર ટુ વોચ : શ્રેયસ ઐયર, ઈંગ્લિસ, પ્રભસિમરન, સ્ટોઈનીસ, મેક્સવેલ, જાન્સેન, ઓમરઝાઈ, હાર્ડી, અર્ષદીપ, ચહલ, ફર્ગ્યુસન, બાર્ટલેટ્ટ. ઐયરના નેતૃત્વ હેઠળની ટીમમાં ઓલરાઉન્ડર્સની ભરમાર છે. ટીમની બોલિંગ પણ આ વખતે વઘુ મજબુત બની છે.

રાજસ્થાન રોયલ્સ

કેપ્ટનઃ સેમસન, કોચ : દ્રવિડ, બેસ્ટ પર્ફોર્મન્સ : એક વખત ચેમ્પિયન. સ્ટાર ટુ વોચ : સેમસન, હેટમાયર, જયસ્વાલ, જુરેલ, પરાગ, નિતિશ રાણા, આર્ચર, તીક્ષ્ણા, હસારંગા, દેશપાંડે, ફારુકી, માફાકા.

ટોપ ઓર્ડરના બેટસમેનો પર વઘુ આધારિત જોવા મળી રહેલી રાજસ્થાનની ટીમમાં કેટલાક નવા સ્ટાર્સ ઉમેરાયા છે. હવે તેઓએ ઝડપથી એકમેકને અનુકૂળ બનીને ટીમ તરીકે સારો દેખાવ કરવા તરફ ઘ્યાન આપવું પડશે.

લખનઉ સુપર જાયન્ટ્‌સ

કેપ્ટન : રિષભ પંત, કોચ : લેંગર. બેસ્ટ પર્ફોર્મન્સ : બે વખત પ્લે ઓફમાં પ્રવેશ. સ્ટાર ટુ વોચ : પંત, મીલર, માર્કરામ, બ્રીટ્‌ઝકે, પૂરણ, મિચેલ માર્શ, બાડોની, અવેશ ખાન, આકાશ દીપ, મયંક યાદવ, બિશ્નોઈ.

રૂપિયા 27 કરોડમાં આઇપીએલના ઈતિહાસ સૌથી મોંઘા ખેલાડી તરીકે લખનઉમાં જોડાયેલો પંત ટીમને નવી રાહ ચિંધવા તૈયાર છે. ધીમી શરૂઆત મુશ્કેલી સર્જી શકે. પાવરપ્લેમાં બોલરોએ કસાયેલી બોલીંગ કરવી પડશે.

આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગાલુરુ વચ્ચે પ્રથમ મુકાબલો

આઇપીએલની 18મી સિઝનમાં આજે સૌપ્રથમ મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ખેલાવાનો છે. તે અગાઉ રંગારંગ સમારંભમાં પણ આયોજીત થવાનો છે. અલબત્ત, આવતીકાલના આઇપીએલના ઉદ્‌ઘાટન અને મુકાબલા પર વરસાદ પાણી ફેરવે તેવી શક્યતા છે. સાંજે 7.30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. નોંધપાત્ર છે કે, છેલ્લે વર્ષ 2008માં આઇપીએલ શરૂ થઈ ત્યારે સૌપ્રથમ મેચ કોલકાતા અને બેંગાલુરુ વચ્ચે રમાઈ હતી.

You Might Also Like

IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ

IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન

IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન

TAGGED: IPL 2025, IPL Carnival
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકન બોક્સર જ્યોર્જ ફોરમેનનું 76 વર્ષની વયે નિધન
Next Article અક્ષય કુમારની ‘સ્કાય ફોર્સ’એ સિનેમાઘરો બાદ OTT પર ધૂમ મચાવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમેરિકા-ઈરાન યુદ્ધ: ટ્રમ્પની ધમકી પછી તણાવ વધ્યો, હોર્મુઝ સ્ટ્રેટ પર રાહતની આશા ઓછી

Khaskhabar Editor Khaskhabar Editor 20 seconds ago
20 એપ્રિલથી ભાગ્ય પલટાશે! ગુરુના સ્વ નક્ષત્ર ગોચરથી જાણો ક્યાં રાશિના જાતકોને થશે મોટો ફાયદો
IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
ગુસ્સામાં અપશબ્દો બોલીને ટ્રમ્પે પગ પર કુહાડી મારી? જાણો ક્યાં નિયમ હેઠળ જઈ શકે છે ખુરશી, 5 સાંસદો મેદાને
વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
સ્પોર્ટ્સ

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
સ્પોર્ટ્સ

ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?