ગુજરાતમાં 6 માસમાં હાર્ટએટેકથી 1052 મોત; 80% 11થી 25 વર્ષની વયજુથના તરૂણ-યુવાન
શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનું નિવેદન: 108ને દરરોજ હાર્ટ ઈમરજન્સીના 173 કોલ મળે છે…
સૌરાષ્ટ્રમાં વધુ 3 યુવાનના હૃદય બંધ થઈ ગયા!
રાજકોટમાં બેનાં અને સુરેન્દ્રનગરમાં એકનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ ખાસ-ખબર સંવાદદાતા…
રાજકોટમાં હાર્ટએટેકથી વધુ ત્રણ યુવાનના મોત
નાનાવડા સરકારી સ્કૂલનાં 43 વર્ષિય શિક્ષક દિપક વેકરિયા, 24 વર્ષિય રણજીત યાદવ…
પાટડી નજીક કારને ટ્રકે અડફેટે લીધી: મોરબીના 4 યુવાનનાં મોત
મોરબી પંથકના યુવાનો દેત્રોજના કુકવાવ ગામે લૌકિક ક્રિયામાં હાજરી આપવા જતા હતા…
જૂનાગઢમાંથી 1.71 લાખના મેફેડ્રોન સાથે ત્રણ યુવાને SOGએ ઝડપી પાડયા
ઊચ્ચ અભ્યાસ કરતાઝાંઝરડા ચોકડી પાસે કારમાંથી એમડી ડ્રગ આપવા જતા પોલીસ ઝપટે…
ઘરેથી કહ્યા વગર લાપતા બનેલા તરૂણનું પરિવાર સાથે મિલન કરાવતી SHE ટીમ
ખાસ-ખબર સંવાદદાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની જઇંઊ ટીમ પેટ્રોલીંગમાં હોય…
રણજીતગઢના પાટિયા પાસેની નર્મદા કેનાલમાં ત્રણ યુવાન ડૂબ્યા: બેનાં મોત
ખાસ-ખબર સંવાદદાતા હળવદના રણજીતગઢ ગામના પાટીયા પાસે કામ કરતા બનાસકાંઠાના ત્રણ યુવાનો…