પાણીની જૂની પાઈપલાઈન બદલવાના લીધે 6 વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણીકાપ
ઢેબર રોડના (વોર્ડ નં.7 પાર્ટ-14 પાર્ટ-17 પાર્ટ) લાલ બહાદુર હેડ વર્કસ હેઠળ…
છેલ્લા 24 કલાકમાં વરસાદના કારણે રાજકોટ જિલ્લાનાં 21 ડેમોમાં પાણીની સપાટીમાં વધારો
7 ડેમોમાં નવા નીરની આવક ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ જિલ્લાના 21 ડેમોના કેચમેન્ટ…
વરસાદ ખેંચાતા ખેતીપાક પર સંકટ: રાજકોટ-જામનગર સહિત 10 જીલ્લામાં 10 કલાક વિજળી- પાણી અપાશે
-સૌરાષ્ટ્રના 2000 તળાવ-ચેકડેમો નર્મદાના પાણીથી ભરાશે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે અને એકાદ…
માણાવદરમાં ક્લોરિનેશન વિનાનું પાણી પણ ચાર દિવસે વિતરણ થતા રોષ
ખાસ-ખબર સંવાદદાતા માણાવદર શહેરને કલોરીનેશન વિના પાણી આપવામાં આવી રહ્યું છે ને…
શહેરના દૂધસાગર રોડ પર પીવાના પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ: હજારો લિટર પાણી વેડફાયું
રાજકોટમાં કોઈ પાણીની મૂલ્ય ન હોય તેમ હજારો લિટર પાણી વેડફાય રહ્યું…
મોરબીમાંથી ગુમ થયેલા બે છોકરાના નજરબાગ નજીક પાણીના ખાડામાંથી મૃતદેહ મળ્યા
ખાસ-ખબર સંવાદદાતા મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશન પાછળ આવેલ બૌદ્ધનગરમાં પાણી ભરેલા ખાડામાંથી…
ખેડૂતોને સૌની યોજનાથી પાણીની સમસ્યા હવે ભૂતકાળ: ભુપત બોદર
મોદીને આવકારી મોમેન્ટો અર્પણ કરવાનો અવસર અવિસ્મરણીય:ભૂપત બોદર ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ જિલ્લા…
વાંકાનેર નજીકનો મચ્છુ-1 ડેમ ઓવરફ્લો, 24 ગામોને એલર્ટ કરાયા
ખાસ-ખબર સંવાદદાતા વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીક આવેલ મચ્છુ-1 ડેમ અંતે આજે…
નવસારી જળબંબાકાર: 13 ઈંચ
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ દીવાલ ધરાશાયી થતાં બે કાર દબાઇ ગઇ, ઘરોમાં…
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 85%થી વધારે ભરાયો
ડેમની સપાટી 31 ફૂટ પહોંચતાં 17 ગામોને એલર્ટ કરાયા ખાસ-ખબર સંવાદદાતા ભાવનગર…