સાયલા : કપાસની આડમાં ગાંજાનું વાવેતર
SOG ટીમે રૂ. 2.79 કરોડના લીલા ગાંજાનો જથ્થો ઝડપી લીધો ખાસ-ખબર ન્યૂઝ…
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી નજીક ધમધમતા ઉધોગમાં GPCBના નિયમોનો ઉલાળિયો
ઉધોગનું કેમિકલ યુક્ત પાણી જમીનમાં ઠલવાતા હોવાની રાવ ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25…
સુરેન્દ્રનગર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના ભાવ ઐતિહાસિક સપાટી વટાવ્યા, આવકમાં 70% ઘટાડો
કમોસમી વરસાદની અસરથી તુવેર, વાલોળ, ટમેટા સહિતના પાકોનું ઓછું ઉત્પાદન: ગૃહિણીઓ કઠોળ…
ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપે એ પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા
કાર તથા ચોરીના ઓજારો સહિત 2.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત ખાસ-ખબર ન્યૂઝ…
સુરેન્દ્રનગરમાં ‘સ્વપ્નનું ઘર’ બનશે: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 548 મકાનોને મંજૂરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24 સુરેન્દ્રનગર શહેરમાં ગરીબ અને આવાસવિહોણા પરિવારોને સ્વપ્નનું ઘર…
લખતરમાં 1.5 કરોડના ખર્ચે બનનાર રોડનું કામ ગોકળગાયની ગતિએ, લોકોમાં ભારે રોષ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24 લખતરમાં ગઢ ફરતે ₹1.5 કરોડના ખર્ચે બનનારા સરાઉન્ડિંગ…
ધ્રાંગધ્રામાં GUDC દ્વારા ટેન્ડર નિયમનું ઉલ્લંઘન કરી કામ થતું હોવાની રાવ
સંપ બનાવવાના કામમાં એજેક્સ મશીનને બદલે કામ ચલાઉ મીલરનો ઉપયોગ ખાસ-ખબર ન્યૂઝ…
ધ્રાંગધ્રા ગુરુકુળ ચોકડી નજીક જુગારધામ પર દરોડો
સ્થાનિક પોલીસના દરોડામાં સાત વિરુઘ્ધ ગુનો નોંધાયો ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24 ધ્રાંગધ્રા…
ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે સસ્તા અનાજનાં દુકાનધારક અનાજમાં કટકી કરતા હોવાની રાવ
ગ્રાહકનોને વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ અનાજ ઓછું આપતા હોવાનું રજૂઆત ખાસ-ખબર ન્યૂઝ…
સુરેન્દ્રનગર: જોબાળામાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ચોંકાવનારી કબૂલાત
આર્મીમેન પુત્ર સાથેના અફેરને કારણે યુવતી રોજ ઝઘડો કરતી હતી; ગુસ્સે ભરાયેલા…

