તું દર્શન દે એ પળ છે નક્ષત્ર સ્વાતિ, અમે બેઠાં લઈ પોપચામાં અધૂરપ
તું સ્પર્શે એ પહેલાં, તું સ્પર્શે પછી પણ,સતત હોય હાજર ત્વચામાં અધૂરપ…
આવડી જો જાય તું એ આશમાં, એકડાની જેમ બસ ઘૂંટું તને લહેર દોડે જેમ કિનારા તરફ, એમ દોડીને હવે ભેટું તને
તું મારાં બધાં જ પત્રોની સુંવાળી સુવાસ છે. હું તને આલેખીને, તારું…
તું હવાની જેમ આવી આરપાર થઈ જા, આવ મારી સાવ સોંસરવી પસાર થઈ જા
બેઉમાંથી એક તો તારે થવું જ પડશે, રોગ થઈ જા કોઈ અથવા…
મને કોઈ આવીને સદ્ધર કરે છે, સુગંધી સુગંધી એ અત્તર કરે છે
હજી શ્વાસમાં આવ જા એ કરે છે, જરી એમની યાદ ફર ફર…
તું દેહના દરબારથી દર્શન સુઘી તો જા છે તત્ત્વની ઊંડી સમજ, વર્ણન સુઘી તો જા
ને પ્રેમની વાતો કરી પણ પ્રેમને સમજ્યો નહીં, તો છોડ તારું કામ…
તું ઈશ્વરની લગોલગ છે, સમીક્ષા શું વધું કરવી?
તેં સ્પર્શેલી હથેળીને હું ઉઠતાંવેંત ચૂમું છું રટણમાં તું, ઋચામાં તું, પરમમાં…
અધીરા થઈ અમારી વારતામાં વચ્ચે આવીને! જરા દેખાઈ જાશું! તું સખી આદેશ આપે તો
કદી રસ્તે, વખતના હાથથી પીંખાઈ જાશું તો! કદી પોંખાઈ જાશું! તું સખી…