રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં 16 નાયબ કલેક્ટર, 9 મામલતદારની બદલી
ચૂંટણી પૂર્વે વહીવટી અધિકારીઓની બદલી જિલ્લામાં 3 નવા પ્રાંત ઑફિસર આવ્યા :…
સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 8ને હાર્ટએટેક
જામનગરના કલેક્ટરને હૃદયરોગનો હુમલો, તબિયત સ્થિર: રાજકોટમાં 7નાં મોત, 22 વર્ષનો યુવાન…
સૌરાષ્ટ્રની દીકરીઓ માટે 51 લાખનું અનુદાન આપતાં આચાર્ય દેવવ્રત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અનુદાન આપી કન્યા ગુરુકુળમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે સેવા…
નલિયા ધ્રુજયું-5.1 ડિગ્રી: સૌરાષ્ટ્રભરમાં તીવ્ર ઠાર
કચ્છના સરહદી વિસ્તારમાં ફરી પારો ગગડયો: રાજકોટમાં 12.9, જામનગર 16, સુરેન્દ્રનગર 14.5…
સૌરાષ્ટ્ર-કચ્છમાં બર્ફીલો પવન: તળાજામાં ઝાપટું
ભાવનગર જિલ્લામાં હવામાન પલ્ટો: પંચમહાલ, દાહોદ પંથકમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં…
GPBS એક્સ્પો- 2024: સૌરાષ્ટ્રના 2.75 લાખ જેટલા ઔદ્યોગિક એકમોનું વૈશ્ર્વિક માર્કેટમાં પ્રભુત્વ વધશે
સ્ક્રુથી લઈ સેટેલાઇટના પાર્ટ્સ બનાવતા એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગને જી.પી.બી.એસ. એક્સ્પો નેક્સ્ટ લેવલ પર…
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચૂડ સૌરાષ્ટ્રમાં: આવતી કાલે સોમનાથ-દ્વારકાધીશના દર્શન કરશે
આજે સાંજે હિરાસર એરપોર્ટ ઉતરી યાત્રાધામ પહોંચશે: શનિવારે સવારે દર્શન બાદ સાંજે…
સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ક્ષેત્રે જયહિન્દ ઓપન ટ્રોફી ટુર્ના.માં ગિર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું
ખાસ ખબર સંવાદદાતા ગીર સોમનાથ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન રાજકોટ દ્રારા જયહિન્દ ઓપન…
સૌરાષ્ટ્રની લોક્સંસ્કૃતિનું કેન્દ્ર આકાશવાણી: આકાશવાણી રાજકોટનો 70માં મંગલ વર્ષમાં પ્રવેશ
રાજકોટ અનેક માધ્યમોની વચ્ચે પણ અડીખમ પ્રસારણ સારથી આકાશવાણી રાજકોટ આકાશવાણીનું આ…
આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ: સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના
આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, 2 થી 4 ડિસેમ્બર…