ઘટના, સંબંધ કે પદાર્થમાંથી મળતો આનંદ વારંવાર રિપિટ થાય તો પછી એ શૂન્યવત બની જાય
ઇકોનોમિક્સ વિષયમાં તુષ્ટિકરણનો નિયમ ભણાવવામાં આવે છે. તુષ્ટિ અર્થાત સંતૃપ્તિ. અત્યંત ભૂખ્યો…
સ્હેજ પણ લાગે નહીં છેટું તને, આવ, એવાં પ્રેમથી ભેટું તને
પ્રિય જિંદગી, પાંપણનાં દરેક પલકારા તારી પ્રતીક્ષામાં આકુળ વ્યાકુળ રહ્યાં કરે છે.…
તું નથી ગઈ તોય પાછી આવ ને; ને મને તારામાં ચપટીક વાવ ને!
હું તને જોઉં તને ગમતું નથી ? આંખનો શું ધર્મ છે સમજાવ…
ક્ષણો સૌ નિરંતર સફરમાં રહે છે, એ તારાં સ્મરણની અસરમાં રહે છે
તને શોધવાની છે કોશિશ નકામી, સમય છે તું આઠે પ્રહરમાં રહે છે.…
પ્રેમની પ્રત્યેક ક્ષણ ભેગી કરું છું, હું સમય બહુ સાચવીને વાપરું છું
પ્રિય જિંદગી, જિજીવિષાનું બીજું નામ ધોધમાર ઝંખના છે અને મારી ઝંખના એટલે…
તું નજીક આવે અને જ્યારે અડે, જીવવા માટે જીવન ઓછું પડે
તું જ છે આઠે પ્રહરની આરઝુ, ને મને થોડી ઘડી તું સાંપડે.…
શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ? અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત
છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન, ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી…
તું ચૈતરની ચાંદની, તું મંત્રોના જાપ, સ્પર્શું, ચાખું, સાંભળું, સઘળે તારો વ્યાપ
મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ,લય સંધાયો જોગ-નો ઝળહળ પ્રગટ્યા દીપ…
કરચલી પડે ને પ્રગટ પ્રેમ થોડો ઘટી જાય છે પછી પ્રેમમાં ખેવનાનો નશો પણ ભળી જાય છે
ખુશીમાં સુગંધોથી લથબથ રૂમાલો થતા એ બધા, કદી તાવ આવે તો મીઠાંના…
એની આંખોથી જ્યારે પણ આદર વરસે, એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે !
હોય નહીં આવી મીઠી ધારા વાદળની, આકાશેથી સીધેસીધું ઈશ્વર વરસે ! પ્રિય…