ગુજરાતમાં ઓમિક્રોનના સબવેરિએન્ટ બીએફ.7ની એન્ટ્રી: સરકારે બોલાવી તાત્કાલિક મીટિંગ
ચીનમાં કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટના સબવેરિએન્ટ બીએફ.7નો હાહાકાર છે ત્યારે આ સબવેરિએન્ટના બે…
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પહેલા મુખ્યમંત્રીને ગળામાં દુખાવો હતો, જેના પછી…
ગુજરાતમાં નોંધાયો ઓમિક્રોન BF.7 વેરિઅન્ટનો દેશનો સૌ પ્રથમ કેસ, જાણો કેટલો છે ઘાતક?
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે એવામાં ગુજરાતની જનતા માટે માઠા સમાચાર…
તહેવાર સમયે કોરોનામાં ચોંકાવનારો વધારો: રાજયમાં આજ રોજ કોરોનાના વધુ 425 કેસ નોંધાયા
કોરોના વાયરસના સંક્રમણની ઝડપમાં થોડો ઘટાડો થયો છે. ગયા સપ્તાહ સુધી દરરોજ…
આજે રાજયમાં કોરોનાના 459 કેસ નોંધાયા, 922 દર્દીઓ સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 459 કેસ સામે 922 દર્દીઓ સાજા થયા છે. મહામારીની…
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16167 કેસ આવ્યા, પોઝિટિવીટી રેટ 6.14%એ પહોંચ્યો
દિલ્હી, મુંબઈ, ઓરિસ્સા સહિતના રાજ્યો વધારી રહ્યા છે ટેન્શન: દૈનિક પોઝિટિવીટી રેટ…
કોરોનાને હળવાશથી લેનાર રાજ્યોને કેન્દ્રે ફરી ટપાર્યાં, કહ્યું- વેક્સિનેશન વધારીને પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડો
દેશમાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકારે ફરી વાર પાંચ રાજ્યોને પત્ર લખીને…
ભારતમાં કોરોનાએ મચાવ્યો હડકંપ: ગત 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ
દેશમાં ફરી એકવાર 20 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ જાહેર થયાં તો…
કોરોનાના કેસમાં ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16, 935 કેસ, 51 લોકોના મોત
ગઇકાલે રવિવારે 20 હજારથી વધુ કેસ નોંધાયા બાદ આજે કોરોના કેસોમાં ઘટાડો…
ભારતમાં કોરોનાની નવી લહેર અંગે WHOના નિષ્ણાંતોની ચેતવણી
વિશ્વમાં કોરોના કેસો ફરીથી ઝડપથી વધી રહ્યાં છે. WHOના જણાવ્યા મુજબ આવનારા…