પેડક રોડ પર રેસ્ટોરન્ટ સંચાલક હાર્દિક કુંગશિયા પર 6 જણા છરી-ધોકાથી તૂટી પડયા: હત્યાનો પ્રયાસ
શેરીના નાકે જીણાભાઇ અને મગનભાઇના છોકરા બીજા છોકરાઓની ગેંગ ભેગી કરી ગાળો…
આવારા તત્વોના આતંકથી પરેશાન પેડક રોડના રહેવાસી બી ડિવિઝન પોલીસે ફરિયાદ કરવા પહોંચ્યા
https://www.youtube.com/watch?v=7ognRaWxhI0