પિતાના નિધન બાદ અખિલેશ યાદવે શેર કરી ભાવૂક પોસ્ટ, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
પૂર્વ મુખ્યમંત્રી અને સપા નેતા મુલાયમ સિંહ યાદવના નિધનને પગલે ઉત્તર પ્રદેશના…
નાસિક બસ દુર્ઘટનામાં 11ના મોત, કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનોને કરી વળતરની જાહેરાત
નાસિક બસ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ…
21 વર્ષ પહેલાં 7 ઓકટોબરે મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળેલો
PM મોદીના યશસ્વી શાસન કાર્યકાળનો 22મા વર્ષમાં પ્રવેશ નરેન્દ્રભાઈએ જાહેર જીવનની પ્રથમ…
રાજકોટમાં વિકાસના કામોની વણઝાર
તા. 19ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 5500 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને…
આગામી 11મીએ વડાપ્રધાન મોદી જામકંડોરણામાં
રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકો પર સામાજીક, સહકારી સંસ્થા, જિલ્લા બેંક, જિલ્લા…
પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં મોટી દુર્ઘટના: મૂર્તિ વિસર્જન દરમિયાન નદીનું જળસ્તર વધતાં 7ના મોત
- વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં હચમચાવી દેતી દૂર્ઘટના…
રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકા સુધી પહોંચશે નર્મદાનાં નીર
વડાપ્રધાન મોદીના હસ્તે જામનગરમાં સોમવારે સૌની યોજનાનું લોકાર્પણ 1000 કરોડના ખર્ચે સૌની…
યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની સ્થિતિ ગંભીર, વડાપ્રધાન મોદીએ ટેલિફોનિક વાતચીત કરી અખિલેશને હિંમત આપી
પ્રધાનમંત્રી મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથે અખિલેશ યાદવને ફોન કરીને પિતા મુલાયમ…
20 સેકન્ડમાં ડાઉનલોડ થશે મૂવી, 10 ગણી વધશે સ્પીડ: જાણો 5Gથી તમને શું ફાયદો થશે
આજથી એરટેલે વારાણસીમાં અને જિયોએ અમદાવાદમાં આ 5G સર્વિસ શરૂ કરી છે.…
વડાપ્રધાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં લૉન્ચ કર્યું 5G: અંબાણી-બિરલા સહિતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાનમાં 5G સેવાને લોન્ચ કરી છે.…