રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામુ: જાણો ક્યાં રસ્તા ખુલ્લા રહેશે અને ક્યાં બંધ
-વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.27મી જુલાઈના રોજ રાજકોટના પ્રવાસે આવનાર છે -રાજકોટમાં…
જેઓએ દેશ માટે લડત આપી તેઓને વડાપ્રધાન ચોર કહે છે: પ્રિયંકા ગાંધી
રાહુલ ગાંધીના બચાવમાં બહેન પ્રિયંકા ગાંધી હવે ખુલ્લેઆમ મેદાને પડયા છે ખાસ-ખબર…
નરેન્દ્ર મોદીની સરકાર પાછી સત્તામાં આવશે તો ભારતમાં લોકતંત્ર ખતમ થઈ જશે: મમતા બેનર્જી
TMC સાંસદ અભિષેક બેનર્જીનું 5 મી ઓગસ્ટે ભાજપના નેતાઓના ઘરને ઘેરવાનું અને…
દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન: વડાપ્રધાન મોદીએ 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
આજે દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન…
સંસદના ચોમાસુ સત્રમાં વડાપ્રધાનનો નવો પ્રયોગ: દરરોજ 10-10 સાંસદોના બે ત્રણ જૂથને મળશે
- ભાજપ એનડીએના સાંસદો સાથે વડાપ્રધાનનો સીધો સંવાદ: મતક્ષેત્રના પ્રશ્નો જાણો: યોજનાઓ…
27મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેસકોર્સ મેદાનમાં સભા સંબોધશે
22મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર કામગીરીની કરશે સમીક્ષા રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
મણિપુર મુદ્દે સંસદમાં ભારે હંગામો: સંસદના બંને ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
સંસદમાં વિપક્ષે મણિપુર મુદ્દે વડાપ્રધાનના મૌન પર સવાલ ઉઠાવ્યા હતો કોંગ્રેસના સાંસદએ…
મણિપુરની ઘટનાથી ખૂબ જ દુઃખી છું, આખો દેશ હતપ્રભ: વડાપ્રધાન મોદીએ આપ્યું નિવેદન
સંસદ સત્ર પહેલા મીડિયાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે સંસદમાં દરેક…
સરકારો બહુમતીથી બને છે, પરંતુ દેશની જનતાના સમર્થનથી ચાલે છે: NDAની બેઠકમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું
પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની એક મહત્વપૂર્ણ બેઠકને…
મણિપુરને સળગતું જોઈ મીરાંબાઈએ વડાપ્રધાન મોદી- અમિત શાહને મદદ કરવા અપીલ
-વીડિયો શેયર કરી મદદ કરવા ભારતીય સ્ટાર વેટલિફ્ટરની અપીલ મણિપુરની સ્થિતિ દરરોજ…

