વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ : ગુજરાતના સિરામિક હબ મોરબીમાં રોકાણ-નિકાસની સંભાવનાઓ વધશે
વિશ્ર્વના બીજા સૌથી મોટા સિરામિક હબ મોરબીનું લક્ષ્ય હવે વૈશ્ર્વિક બજારમાં અગ્રેસર…
મોરબીમાં ટ્રાફિક જામની સમસ્યા મહાભયંકર: ફાટક અને રોડ-બ્રિજના કામોથી પ્રજા ત્રાહિમામ
દર અડધી કલાકે રેલવે ફાટક 10 મિનિટ બંધ રહેતાં વાહનોના થપ્પા લાગે…
મોરબીમાં મતદારયાદી સુધારણા માટે ઉદ્યોગો અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કેમ્પનું આયોજન
જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ: તિર્થંક પેપર મિલ, સિમેરી, ઇટાલિનો સહિતની કંપનીઓ અને…
મોરબીની એકતા યાત્રામાં ભીડ બતાવવા બાળકોનો અભ્યાસના ભોગે ઉપયોગ થતાં વિવાદ
રેલી બાદ બાળકોને ખાનગી વાહનોમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં ભરવામાં આવ્યા; આયોજકોની…
મોરબીમાં આજે કમલમ કાર્યાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20 મોરબી જિલ્લા ભાજપ માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક બનવા…
મોરબીમાં કમોસમી વરસાદની સહાય માટે ખેડૂતોનો ધસારો: 6 દિવસમાં 55,213 અરજીઓ જમા
7/12 અને 8-અ માટે ઇ-ધરા કચેરીએ સર્વર ડાઉનના કારણે શરૂઆતમાં હાલાકી; તંત્રનો…
સરદાર પટેલની 150મી જન્મજયંતિ: મોરબીમાં મંત્રી કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં એકતા યાત્રા
મંત્રીએ સનાળા રોડ પરથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું: લોખંડી પુરુષના યોગદાનને યાદ કરાયું,…
આંદરણા ગામના સરપંચ-ઉપસરપંચ સહિત 200 યુવાનો AAPમાં જોડાયા
ભાજપને મોટો ફટકો: સ્થાનિક ધારાસભ્યની નીતિ-રીતિથી નારાજ થઈ સામૂહિક પક્ષપલટો: રોડ-રસ્તા અને…
હળવદની રાધે ઇન હોટેલ સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
મુસાફરોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં નહોતી નોંધાઈ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનું પાલન ન કરવા…
મોરબીમાં પુત્રે કાયમ માટે આંખ મીંચી દીધી હોવાની જાણ થતાં માતાનું અનંત વાટે પ્રયાણ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18 દરેક માનવિય સંબંધોમાં માતૃત્વ સર્વોપરી છે. માતાની તુલનાએ…

