ફેબ્રુઆરી ફૂલ ગુલાબી મહિનો
વેલેન્ટાઈન ઠંડીમાં પણ ગરમાવો આપતા પ્રેમનો ઉત્સવ પણ આ મહીનામાં આવે. પ્રેમ…
તું નજીક આવે અને જ્યારે અડે, જીવવા માટે જીવન ઓછું પડે
તું જ છે આઠે પ્રહરની આરઝુ, ને મને થોડી ઘડી તું સાંપડે.…
તું ચૈતરની ચાંદની, તું મંત્રોના જાપ, સ્પર્શું, ચાખું, સાંભળું, સઘળે તારો વ્યાપ
મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ,લય સંધાયો જોગ-નો ઝળહળ પ્રગટ્યા દીપ…
કરચલી પડે ને પ્રગટ પ્રેમ થોડો ઘટી જાય છે પછી પ્રેમમાં ખેવનાનો નશો પણ ભળી જાય છે
ખુશીમાં સુગંધોથી લથબથ રૂમાલો થતા એ બધા, કદી તાવ આવે તો મીઠાંના…
એની આંખોથી જ્યારે પણ આદર વરસે, એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે !
હોય નહીં આવી મીઠી ધારા વાદળની, આકાશેથી સીધેસીધું ઈશ્વર વરસે ! પ્રિય…
સહુથી મહત્વનું ધન એટલે બાળકો
બાળકો સાથે માતાપિતાનો સંબંધ વાત્સલ્ય સાથે પારદર્શક હોવો જોઈએ અહી પીરસાતું બધું…
એ રીતે જોયા કરું છું એમની તસવીરને, માનતા રાખી ચૂકેલો ભક્ત ઈશ્વરને જુએ
વહાલી જિંદગી... તું મારું ઝળહળતું આયખું છે, તું મારો સોનાનો સૂરજ છે.…
એ આંખને મઢાવી છે મેં મારી આંખમાં, એ સ્મિતને સજાવ્યું છે મેં મારા હોઠ પર
પ્રિય જિંદગી... તું મારી આંગળીના ટેરવાંનું સુંવાળું સ્પર્શશિખર છે. તારો સ્પર્શ કરતા…
ભીંજવું પાંપણની ભીનાશે તને, મારામાં વરસાદ દેખાશે તને
આ રીતે પણ ક્યાંક ચુમાશે તને, હોઠ પર મૂકી કોઈ ગાશે તને.…
જે કહે કબૂલ છે ચર્ચા કર્યા વગર; ચાહું છું હું કશીય અપેક્ષા કર્યા વગર,
સંબંધમાં જરૂરી છે સમજણની હાજરી; ચાહી શકાય તો જ ખુલાસા કર્યા વગર…