અનુભવામૃત બધું આપી દઈશ તો ખાઈશ શું ? એ આસુરી વિચાર અને બધું ખાઈ જઈશ તો આપીશ શું ? એ દૈવી વિચાર. – ગૌતમ બુદ્ધ
બોધામૃત ભગવાન આપણને પણ માણસ બનાવીને અમુક મુદ્દત માટે જીવન સોંપે છે.…
જ્યાં સંતાન નથી તે ઘર સૂનું છે, જેને બંધુ-બાંધવ નથી તે દિશાશૂન્ય છે.
મૂર્ખ વ્યક્તિનું હૃદય શૂન્ય હોય છે, જ્યારે દરિદ્ર વ્યક્તિનું તો બધું શૂન્ય…
સમુદ્ર પણ પ્રલય સમયે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને કિનારાને ઓળંગી વિનાશ વેરે છે;
પરંતુ સજ્જન વ્યક્તિ પ્રલય સમાન ભયંકર આપત્તિ અને કષ્ટ સમયે પણ પોતાની…
નીતિવાન અને સદાચારી પુત્ર જ કુળમાં પૂજાય છે
બુદ્ધિમાન લોકોએ પોતાના પુત્રને હંમેશા વિવિધ પ્રકારના સદાચરણનું શિક્ષણ આપવું જોઈએ. કથામૃત:…
જે વ્યક્તિ નિશ્ચિત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ દોડે છે, તે હાથમાં આવેલું કાર્ય કે પ્રાપ્ત થયેલી ચીજવસ્તુ ગુમાવે છે.
કથામૃત: એક માણસનું મૃત્યુ થયું. ભગવાનના દૂતો એને તેડવા માટે આવ્યા. જીવન…
કોઈ ગાળો દે તો પણ તેને સામી ગાળ દેવી નહીં
અર્થામૃત: આમ જે ગાળને સહન કરે છે, તેનું વર્તન જ ગાળ દેનારને…
કોઈ ગાળો દે તો પણ તેને સામી ગાળ દેવી નહીં; આમ જે ગાળને સહન કરે છે, તેનું વર્તન જ ગાળ દેનારને બાળી મૂકે છે
કથામૃત: એક સંન્યાસી ફરતા ફરતા એક નગરમાં આવ્યા. એક માણસ આ સંન્યાસીને…