દિલ્હી પોલીસને આવ્યો ફોન: ઙખ મોદી, અમિત શાહ, બિહારના ઈખને જાનથી મારી નાખવાની ધમકી આપી
ખાસ-ખબર સંવાદદાતા વડાપ્રધાન મોદી અમેરિકા પ્રવાસે ત્યારે દિલ્હી પોલીસને ઙખ મોદી, ગૃહમંત્રી…
મણિપુરમાં ફરી હિંસા ભડકી: બે જૂથ વચ્ચે ગોળીબાર, ત્રણના મોત
ચાર ઘાયલ: લુંટાયેલા 790 અત્યાધુનિક હથિયારો અને 10648 દારૂગોળા જપ્ત ખાસ-ખબર સંવાદદાતા…
મહારાષ્ટ્ર પોલીસની મોટી સફળતા: 38 લાખ રૂપિયાના 3 ઈનામી નક્સલી ઠાર
સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો જેના પગલે પોલીસે…
અફઘાનમાં હવે તાલીબાની વિ. ISISનો જ જંગ: કાબુલ હુમલાનો માસ્ટર માઈન્ડ ઠાર
-2021માં 136 અફઘાન 13 અમેરિકનનો ભોગ લેનાર સુસાઈડ બોમ્બરનો માસ્ટર માર્યો જતા…
યમનમાં મોટી દુર્ઘટના: રમઝાનમાં જકાત લેવા માટે નાસભાગ થતાં 85 લોકોના મોત
મુસ્લિમ સમુદાયનાં પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા દિવસોમાં વેપારીઓ દ્વારા જકાતનું વિતરણ કરતા…
પાકિસ્તાનમાં હિન્દુ તબીબની હત્યા: મહિનામાં બીજો બનાવ
ખાસ-ખબર સંવાદદાતા પાકિસ્તાનમાં હિન્દુ ડોકટરની ઘાતકી હત્યા થતા સનસનાટી મચી ગઈ છે.એક…
રાજકોટમાં નેપાળી યુવાનની હત્યા: મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંક્યા
ઇલેક્ટ્રીક દુકાનમાં ઓફિસ બોય તરીકે કામ કરતા કમલેશ સોની નામના 32 વર્ષીય…
વેરાવળનાં આજોઠા ગામે 20 શ્વાનની હત્યા?
ગામને શ્વાનમુક્ત કરવા યુવાનો શ્ર્વાનો પર તૂટી પડ્યા શ્વાનનો સાથેની બર્બરતા સામે…
ઊનાના સીમાસીમાં ટ્રક ચઢાવી પૂર્વ પોલીસ કોન્સટેબલની હત્યાનો આરોપી ઝડપાયો
પિતાની હત્યાનો બદલો લેવા ગુનો કર્યો હોવાનું સામે આવ્યું ખાસ-ખબર સંવાદદાતા ઊનાના…
કાશ્મીરમાં ફરી બની ટાર્ગેટ કિલિંગની ઘટના: આતંકીઓએ ઘરોમાં કર્યું ફાયરિંગ, 4 લોકોના મોત
કાશ્મીરમાં અવાર નવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવતી હોય છે ત્યારે ફરી…