કામનાઓથી મુક્ત થવું છે? તો એ કામ આજે જ કરો, અત્યારે જ કરો
ભોગવાદના સમર્થકો કહે છે કે તમારા મનમાં અને દેહમાં ઊઠતી તમામ કામનાઓ…
જે માણસ બધા જ કર્મો ભગવાનને અર્પણ કરીને અને આસક્તિનો ત્યાગ કરીને કર્મ કરે છે
તે માણસ જળથી નિર્લિપ્ત રહેતા કમળના પાનની માફક પાપથી નિર્લિપ્ત રહે છે.…

