ભારતના વિદેશમંત્રીએ પાકિસ્તાની રિપોર્ટરને આપ્યો જડબાતોડ જવાબ, જુઓ વીડિયો
- પાકિસ્તાની રિપોર્ટરની એક જ લાઇનમાં બોલતી કરી બંધ ભારતના વિદેશ મંત્રી…
Ind Vs Ban Test/ ટીમ ઇન્ડિયા 404 રન પર ઓલઆઉટ: પૂજારા-અય્યર અને અશ્વિનની લડાયક અર્ધ સદી
-બીજા દિવસે ભારતીય દાવના આકર્ષણનું કેન્દ્ર આર.કે. અશ્વિન અને કુલદીપ યાદવ રહ્યા,…
પશ્ચિમી દેશો સામે રશિયાની મનમાની: આટલા નીચા ભાવે ભારત-એશિયન રાષ્ટ્રોને ક્રૂડનું વેચાણ
પશ્ચિમી દેશોએ રશિયાને ‘શબક’ શીખડાવવા 60 ડોલરનું ભાવબાંધણુ કરતા રશિયન ઉત્પાદકો જંગી…
કાશ્મીર મામલે OIC દખલ ન કરે, તે અખંડ ભારતનો ભાગ: ઇસ્લામિક દેશોના સંગઠનના મહાસચિવને ભારતની ફટકાર
- પીઓકેની મુલાકાતે આવેલા ઓઆઈસીના મહાસચિવે કાશ્મીરને વિવાદી મુદ્દો કહ્યો હતો ઇસ્લામિક…
ભારત અમેરિકાનો સહયોગી દેશ નહીં, પરંતુ સુપર પાવર બની રહ્યું છે: વ્હાઇટ હાઉસ
એક જવાબદાર અને મજબૂત દેશના રૂપમાં ભારતનું સ્થાન દુનિયામાં સતત વધી રહ્યું…
બાંગ્લાદેશે શ્રેણીમાં 2-0ની ‘અજેય’ લીડ મેળવી: ભારતનો સળંગ બીજો શ્રેણી પરાજય
- ભારતને છેલ્લી ઓવરના બે બોલમાં 12 રનની જરૂર હતી પરંતુ ઈન્જર્ડ…
ક્રિકેટરસિકો માટે ગૂડ ન્યુઝ: 7 જાન્યુઆરીએ રાજકોટમાં જામશે ભારત-શ્રીલંકા વચ્ચે T20 મુકાબલો
છ મહિનાની અંદર જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ક્રિકેટરસિકોને માણવા મળશે…
ગુગલ ઈન્ડીયાએ જાહેર કર્યા સર્ચના ટ્રેન્ડસ: પનીર ડીશથી લઈને લતા મંગેશકર, નુપુર શર્મા, દ્દશ્યમ-2 સૌથી વધુ સર્ચ થયું
- સૌથી વધુ સર્ચનો ટ્રેન્ડ ટી-20 વિશ્વકપનો રહ્યો કોરોના મહામારીના કળણમાંથી નીકળીને…
G-7 દેશોએ રશિયા દ્વારા નિકાસ થતા ક્રુડ ઓઇલના દર નક્કી કરશે: આ નિર્ણયથી ભારતને મળશે રાહત
G-7 દેશોએ રશિયા દ્વારા નિકાસ કરવામાં આવતા ક્રૂડ ઓઈલના દરો નક્કી કરવાનો…
દુનિયાના સૌથી મોંઘા શહેરોનું લિસ્ટ જાહેર, આ લિસ્ટમાં ભારતના પણ ત્રણ શહેરનો સમાવેશ
યુક્રેન પર રશિયાના આક્રમણ બાદથી ગ્લોબલ સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે. તેના…

