ગીર સોમનાથ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરી મંતવ્યો જાણ્યાં
રાજ્યમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા અત્યંત જરૂરી: સમિતિના…
વેરાવળમાં 35 લાખના ખર્ચે સફાઈ કરવામાં આવી,જાહેરમાં કચરો ફેંકનારની હવે ખેર નથી !
કલેક્ટરના નેતૃત્વમાં નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ત્રિમાસિક સફાઈ અભિયાન પૂર્ણ કચરાના…
આજે સોમનાથ ખાતે બીચ સ્પોર્ટસ ફેસ્ટિવલને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખૂલ્લો મૂકશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.18 રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત…
ઊમરેઠી હિરણ ડેમ ખાતે રૂ. 81.50 લાખના ખર્ચે તૈયાર થનાર ગાર્ડન સહિત ત્રિવિધ કામોનું ખાતમુહૂર્ત
સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય અને કલેક્ટર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ ખાસ-ખબર ન્યૂઝ…
ઉમરેઠીના ખેડૂતો મલ્ચિંગથી મબલકતા તરફ: ખેડૂત માલદેભાઇ રામે અઢી વીઘા જમીનમાં મરચી વાવી આર્થિક વિકાસનો માર્ગ કંડાર્યો
ગ્રો કવર અને મલ્ચિંગ પદ્ધતિથી કરાયેલા વાવેતરના કારણે મરચીના ઉત્પાદનમાં વધારો કર્યો…
ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 311 મમતા સેશન: 0થી 5 વર્ષના બાળકો અને સગર્ભાનું રસીકરણ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ ગીર સોમનાથ તા.11: મહિનાના દર બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા…
સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિલ્વપૂજા નોંધાવનારા 3.56 લાખથી વધુ ભક્ત પરિવારોને પ્રસાદ મોકલવાનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત…
સુગર મિલના પુનરુદ્ધારથી 10 હજારથી વધુ ખેડૂત પરિવારોના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખૂલશે
ખેડૂત અન્નદાતા સાથે ઉર્જાદાતા બની ગ્લોબલ બાયો ફ્યુઅલ પ્રોડ્યુસર બનશે ખાસ-ખબર ન્યૂઝ…
ગિર સોમનાથ જિલ્લાની 460 શાળાઓમાં 25,000 વિદ્યાર્થિનીઓએ સ્વ-રક્ષણની તાલીમ મેળવી
રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રોજેક્ટ અંતર્ગત કરાટે-જૂડો-બોક્સિંગ દ્વારા આત્મરક્ષાના પાઠ શીખ્યાં ખાસ-ખબર ન્યૂઝ…
સ્વામી જ્ઞાનપ્રકાશ વિરુદ્ધ ગિર સોમનાથના વેરાવળ ખાતે FIR કરવા ફરિયાદ અપાઈ
જલારામ બાપા વિશે મનઘડ્ડત નિવેદન કરનાર સમગ્ર લોહાણા મહાજને એક થઇ વિરોધ…

