ડૉ. સંજય પંડયા દ્વારા લિખિત પુસ્તક પ્રેક્ટિકલ ગાઈડલાઈન્સ ઓન ફ્લુઈડ થેરાપીની તૃતિય આવૃત્તિનું વિમોચન
તમામ પરિસ્થિતિઓ અને વિવિધ રોગોને ધ્યાનમાં રાખીને ફ્લુડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું…
ફલુઈડ થેરાપી પુસ્તકની તૃતીય આવૃત્તિનું બી.ટી. સવાણી કિડની હોસ્પિટલમાં વિમોચન
ખાસ-ખબર સંવાદદાતા 11 ફેબ્રુઆરી રવિવારના રોજ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ રાજકોટના ઓડિટોરિયમ…