રણબીર કપૂરને EDનું સમન્સ: મહાદેવ ગેમિંગ મુદ્દે હાથ ધરાશે પૂછપરછ
ગેમિંગ-સટ્ટાબાજી કેસમાં EDએ અભિનેતા રણબીર કપૂરને સમન્સ મોકલ્યુ છે જેને લઈને બોલિવૂડ…
AAP સાંસદ સંજયસિંહના ઘરે EDના દરોડા: આબકારી નીતિ કેસની ચાર્જશીટમાં નામ
EDની ટીમ AAP સાંસદ સંજય સિંહના ઘરે પહોંચી છે. EDની ટીમ બીજી…
ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા 30 સ્થળો પર સ્પેશિયલ સેલના દરોડા: લેપટોપ-ફોન જપ્ત કરવામાં આવ્યા
દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે રાજધાની દિલ્હી અને તેની પાસેના NCRમાં ન્યૂઝ ક્લિક…
મધ્યાહન ભોજન યોજનાના કૌભાંડ મામલે રાજસ્થાનના ગૃહ રાયમંત્રીના ઘરે ઈડીના દરોડા
મધ્યાહન ભોજન યોજનાના કૌભાંડ મામલે રાજસ્થાનના ગૃહ રાયમંત્રી રાજેન્દ્ર યાદવના ઘરે ઈડીએ…
હેમંત સોરેનની મુશ્કેલી વધી ઈડીએ પાંચમી નોટિસ ફટકારી
ખાસ-ખબર સંવાદદાતા ઝારખંડના મુખ્યપ્રધાન હેમતં સોરેનને લઈને ઈડીનું વલણ એકદમ કડક હોવાનું…
EDના નવા કાર્યવાહક નિર્દેશક તરીકે રાહુલ નવીન નિયુક્ત: રાષ્ટ્રપતિએ આદેશને મંજૂરી આપી
IRS અધિકારી રાહુલ નવીનને શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના નવા કાર્યવાહક નિર્દેશક તરીકે…
મહાદેવ એપ વિરૂદ્ધ EDની મોટી કાર્યવાહી: 417 કરોડની સંપત્તિ જપ્ત
ઑનલાઈન જુગાર પર સૌથી મોટી કાર્યવાહી ખાસ-ખબર સંવાદદાતા આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ)…
જેટ એરવેઝના પુર્વ ચેરમેન નરેશ ગોયલની રૂ.539 કરોડના બેન્ક ફ્રોડમાં ધરપકડ: મધરાતે ઈડીએ કસ્ટડીમાં લીધા
-કેનેરા બેન્ક સાથે ઠગાઈના ઈરાદે જ કંપનીના ભંડોળમાંથી કમીશન-ખર્ચના ખોટા ખર્ચ દર્શાવી…
હિંડનબર્ગ રીપોર્ટથી 12 કંપનીઓએ અઢળક કમાણી કરી: EDનો ચોંકાવનારો ખૂલાસો
ભારતીય અને વિદેશી કંપનીઓએ રીપોર્ટ પ્રકાશીત થયા પૂર્વે જ અદાણીના શેરોમાં ‘શોર્ટ…
છતીસગઢ, ઝારખંડ તથા કેરળમાં EDના દરોડા: રાજયના શરાબ અને કોલસા ટ્રાન્સપોર્ટ ગોટાળામાં કાર્યવાહી
છતીસગઢમાં મુખ્યમંત્રી બધેલના નજીકના અધિકારીઓ તથા વ્યાપારી સંડોવાયા ભાજપના નેતા અભિષેક ઝા…