વેરાવળમાં આવેલ અટલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આવેલ સ્વીમીંગ પૂલ થશે ફરી ધમધમતો કરવા નગરપાલીકા ટીમ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પર સ્વીમિંગ પૂલના રિપેરીંગનુ કામ પૂર્ણ કરાયા બાદ નગરપાલીકા ટીમેં નિરીક્ષણ કરી સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની સમીક્ષા કરી જરૂરી મરામત પુરી કરી વેહલી તકે સ્વીમિંગપૂલને ખૂલો મૂકીદેવા જરૂરી સૂચનો આપેલ હતી આ સમયે પાલીકા પ્રમુખ પ્રતિનિઘી જયદેવભાઈ જાની, ઉપપ્રમુખ જયેશભાઈ માલમડી, બાંધકામ સમિતીના ચેરમેન દીક્ષિતાબેન અઢિયા, સ્પોર્ટ્સ ક્લબના ચેરમેન ભારતીબેન ચંદ્રાણિ, નગરસેવક જીતુભાઈ સોલંકી, જયેશભાઈ મેહતા, ધારાબેન જોષી સહીતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળમાં ટૂંક સમયમાં સ્વિમિંગ પુલ ખુલ્લો મુકાશે: પાલિકા ટીમે મુલાકાત કરી

Follow US
Find US on Social Medias