By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 week ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 week ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 week ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સિવિલના સસ્પેન્ડેડ તબીબને મળી સજા, 4 અઠવાડિયા સુધી વૃદ્ધાશ્રમમાં સેવા કરવી પડશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સિવિલના સસ્પેન્ડેડ તબીબને મળી સજા, 4 અઠવાડિયા સુધી વૃદ્ધાશ્રમમાં સેવા કરવી પડશે
રાજકોટ

સિવિલના સસ્પેન્ડેડ તબીબને મળી સજા, 4 અઠવાડિયા સુધી વૃદ્ધાશ્રમમાં સેવા કરવી પડશે

Khaskhabar Editor
Last updated: 2024/09/13 at 6:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મવડી વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધાને હાથમાં સડો થઈ ગયો હોય તે સારવાર અર્થે આવ્યા હતા. જ્યાં આ નિરાધાર 70 વર્ષિય વૃદ્ધાની સારવાર કરવાને બદલે તેમને રઝળતા મૂકી દેનાર સિવિલ હોસ્પિટલનાં જવાબદાર તબીબ ડો.જૈનમ મહેતા અને ડો.હેત સામે કમિટીએ રિપોર્ટ તૈયાર કરતાં આ બન્ને તબીબોને તબીબી અધિક્ષક દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ માટે હવે ફરજ દરમિયાન નિયમોનું પાલન ફરજીયાત કરવા ભલામણ કરી છે.

- Advertisement -

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મવડી વિસ્તારમાં રહેતી 70 વર્ષીય વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધા સારવાર અર્થે આવ્યા હોય આ નિરાધાર 70 વર્ષિય વૃધ્ધાને હાથમાં સડો થઈ ગયો હોવાના કારણે રેસીડેન્ટ ડોક્ટર દ્વારા વૃદ્ધાની સારવાર ન કરવી પડે તે માટે નિરાધાર દર્દીની સારવાર કરવાના બદલે માનવતા નેવે મૂકીને વર્ષાબેન ભાસ્કરને પોસ્ટમોર્ટમ રૂમ પાસે સ્ટ્રેચરમાં લઈ જવામાં આવ્યા હતા અને વૃદ્ધાને રેઢા રઝળતા મુકી દીધા હતા.

હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા વૃદ્ધા બાબતે તપાસ કરવામાં આવતા વૃદ્ધા તેમના બેડ પર જોવા નહોતા મળ્યા. જેના કારણે સીસીટીવી કેમેરા ચેક કરતા વૃદ્ધા પોસ્ટમોર્ટમ રૂમ પાસે સ્ટ્રેચરમાં પડેલા જોવા મળ્યા હતા. આ બાબતે વૃદ્ધાની સારવાર કરવાના બદલે તેમને તરછોડી દેનાર અમાનવીય વ્યવહાર કરનાર ડો.જૈનમ મહેતા અને ડો.હેતને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય આવા બનાવ બાદ નામ જાહેર નહિ કરી મામલો દબાવવાનો પ્રયાસ કરનાર તબીબી અધિક્ષક ડો.મોનાલીબેન માકડીયા અને ડીન ડો.ભારતીબેન દ્વારા સસ્પેન્ડ કરાયેલા તબીબના નામ જાહેર કરવાના બદલે તેમના બચાવ પક્ષમાં હોય આ સમાચારો મીડિયામાં આવ્યા બાદ આ બાબતે આરોગ્ય મંત્રી સુધી પહોચ્યા બાદ હવે ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં આવા બનાવ ન બંને તે માટે તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયા અને ડીન ડો.ભારતીબેનને તપાસ સમિતિએ કટલાક મુદ્દાઓ ઉપર મહત્વની ભલામણ કરી છે.

તપાસ સમિતિએ કરેલી ભલામણમાં જવાબદાર તબીબ ડો. જૈનમ મહેતાને સસ્પેન્ડ કરવા ઉપરાંત તેમજ એક મહિનાનું સ્ટાઈપન્ડ અને ડો. હેતને 7 દિવસનુ સ્ટાઇપન્ડ રોગી કલ્યાણ સમિતિ માં જમા કરાવવા કરાવવાની ભલામણ કરવામા આવેલ છે. ડો. જૈનમને દર અઠવાડિયે મળતા વિકલી ઓફમાંથી આવતા 4 અઠવાડિયાનાં વિક ઓફ દરમ્યાન સદભાવના વૃધ્ધાશ્રમનાં રહેવાસીઓને સારસંભાળ તેમજ મેડિકલ તપાસ કરવા માટે મોકલવામાં આવશે અને આ બાબતનું પ્રમાણપત્ર સદભાવના વૃધ્ધાશ્રમ પાસેથી મેળવીને ડીન ડો.ભારતીબેનને તેમજ તબીબી અધિક્ષક ડો.મોનાલીબેન માંકડિયાની ઓફિસમાં જમા કરાવવુ પડશે.

- Advertisement -

તપાસ સમિતી દ્વારા તપાસ કરીને અભિપ્રાય તબીબી અધિક્ષક ને સોંપેલ હોય હવે તે અન્વયે તબીબી અધિક્ષક અને ડીન દ્વારા આ પગલા ભરવામાં આવશે કે કેમ ? તે જોવાનું રહ્યું. ઉપરાંત આ બનાવ બાદ હવે ઈમરજન્સી વોર્ડમાં દરેક વિભાગના રેસીડન્ટ ડોક્ટર જો તેમના ફરજ ઉપર હાજર નહી હોય તો નોન એમએલસીની ફરજ ઉપરના તબીબોએ ગેરહાજર તબીબી અંગે વિભાગના વડાને જાણ કરવી પડશે,તેમજ હવેથી સિવિલ હોસ્પિટલમાં તમામ વોર્ડ માં કામ કરતા દરેક અધિકારી/કર્મચારીએ ફરજ દરમિયાન ફરજિયાત પણે તેમનું આઇ ડી કાર્ડ પહેરવું પડશે,જો કોઇ કર્મચારી આઇ ડી કાર્ડ વિના ફરજ ઉપર હશે તો દિવસ કે રાત્રી ફરજના સુપરવાઈઝર દ્વારા ફરજ પરનાં સિક્યુરિટી સ્ટાફને યોગ્ય કાર્યવાહી માટે જાણ કરવી પડશે,

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: Rajkot, Rajkot Civil Hospital
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તાલાલામાં ગણપતિ વિસર્જન એક જ જગ્યાએ કૃત્રિમ તળાવમાં કરવા પોલીસની અપીલ
Next Article સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે સુરેન્દ્રસિંહ વાળાનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?