By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    1 day ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    1 day ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    1 day ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    3 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    3 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    3 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    3 hours ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    1 day ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    1 day ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    1 day ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 day ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરેન્દ્રનગર : કર્મચારીઓને જાહેરમાં કચરો નાખે તેના ફોટા પાડી દંડ કરવા સૂચના આપતાં મ્યુ. કમિશનર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > સુરેન્દ્રનગર : કર્મચારીઓને જાહેરમાં કચરો નાખે તેના ફોટા પાડી દંડ કરવા સૂચના આપતાં મ્યુ. કમિશનર
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર : કર્મચારીઓને જાહેરમાં કચરો નાખે તેના ફોટા પાડી દંડ કરવા સૂચના આપતાં મ્યુ. કમિશનર

Khaskhabar Editor
Last updated: 2025/01/22 at 5:24 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

મ્યુ. કમિશનરે હાજર થતાની સાથે જ સફાઇના સાધનોનું નિરિક્ષણ કર્યું

શહેરીજનોને ગંદકીની સમસ્યા ન રહે તે માટે ખાસ કામગીરી કરવા તાકીદ કરાઇ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવ નિયુકત કમિશનર હાજર થતાની સાથે જ એક્સન મોડમાં આવી ગયા છે. પહેલા જ દિવસે મનપા પાસે ખાસ કરીને સફાઇ માટેના કુલ કેટલા સાધનો છે તેનું નિરિક્ષણ કર્યું હતું. શહેરને સ્વચ્છ રાખવા માટે તમામ કર્મચારીઓને તાકીદ કરી હતી. સાથે સાથે શહેરમાં જાહેરમાં કોઇ પણ જગ્યાએ ગંદકી કરવામાં આવે તેના ફોટા પાડીને દંડ કરવા પણ સૂચના આપી હતી. સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બનતા લોકોની સુવિધાઓમાં વધારો થશે તેવી લોકોએ આશા છે.

શહેરમાં ખાસ કરીને ટ્રાફિક, દબાણ, સફાઇ, રોડ રસ્તાની મુખ્ય સમસ્યા છે. ત્યારે મનપા થતા આવી સમસ્યાઓ દૂર કરવામાં આવશે તેવી લોકોને આશા છે. તેમાં પણ ખાસ કરીને નવા આવેલા અધિકારીઓ આ બાબતે કડક વલણ અપનાવશે તેવા વિશ્વાસ વચ્ચે કમિશનર નવનાથ ગવહાણે મંગળવારે હાજર થયા હતા. હાજર થતાના પહેલા જ દિવસે તેમણે પાલિકા પાસે સફાઇ માટેના કેટલા અને કેવા સાધનો છે તેની તપાસ માટે તમામ સાધનોને રિવરફ્રન્ટ પાસે એકઠા કર્યા અને કમિશનર સાથે એડિશનલ કમિશનર એસ.કે. કટારા, અર્જુન ચાવડા સહિતના અધિકારીઓએ નિરિક્ષણ કર્યું હતું. બાદમાં તમામ સ્ટાફને સૂચના આપી હતી કે શહેરમાં કોઇ જગ્યાએ ગંદકી કે કચરો ન રહેવો જોઇએ. શહેરીજનોને ગંદકીની સમસ્યા ન રહે તે માટે ખાસ કામગીરી કરવા તાકીદ કરી હતી. સાથે સાથે એવી પણ સૂચના આપી હતી કે શહેરમાં જાહેરમાં જો કોઇ ગંદકી કરે તો તેના ફોટા પાડી લેવાના અને ગંદકી કરનારને દંડ ફટકારવા પણ આદેશ કર્યો છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે શહેરને સ્વચ્છ રાખવા માટે જે લોકો કામ કરી રહ્યા છે તે કામદારોના આરોગ્યની પણ ખાસ જાળવણી રાખવાની છે. તેમને પહેરવા માટે ગ્લોઝ, બુટ, માસ્ક સહિતના સલામતિ સાધનો ખાસ આપવાના રહેશે.

એક પણ કામદાર સલામતિના સાધનો વગર સફાઇની કામગીરી ન કરે તે જોવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. પાલિકાના સમયમાં કેટલાક કર્મચારીઓ પોતાની મનમાની ચલાવતા હતા પરંતુ હવે મનપામાં તમામ કર્મચારીઓેએ કામગીરી કરવી પડશે. આથી જ કમિશનરની પહેલી જ મુલાકાતમાં સફાઇ કામદારો અને અધિકારીઓ દોડતા થઇ ગયા છે.

- Advertisement -

You Might Also Like

સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા

દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રાના ચુલી ગામે તંત્રની બેદરકારીના લીધે 300થી વધુ છોડનું બાળ મરણ

ધ્રાંગધ્રા પોલીસની ‘ત્રિશક્તિ’: ગ્રામ્ય વિસ્તારની 3 દીકરી ખાખી વર્દીમાં ચમકી

ધ્રાંગધ્રા તળાવના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મંત્રીએ ભાંગરો વાટયો

TAGGED: SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાટડીમાં ગટર સફાઈ દરમિયાન 2 કર્મચારીના ગૂંગણામણથી મોત
Next Article કોટડાના શહીદ જવાનના પાર્થિવ દેહની ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા
દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો
યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક
નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો
રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સુરેન્દ્રનગર

દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના ચુલી ગામે તંત્રની બેદરકારીના લીધે 300થી વધુ છોડનું બાળ મરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?