By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    1 day ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    1 day ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    1 day ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    1 day ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    1 day ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    1 day ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    2 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    2 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 day ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    2 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    3 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    4 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુદામાનગરી પોરબંદરને મળ્યો મહાનગરપાલિકાનો દરજ્જો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > સુદામાનગરી પોરબંદરને મળ્યો મહાનગરપાલિકાનો દરજ્જો
પોરબંદર

સુદામાનગરી પોરબંદરને મળ્યો મહાનગરપાલિકાનો દરજ્જો

Khaskhabar Editor
Last updated: 2025/01/02 at 4:23 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

6-7 મહિનામાં મનપાની ચૂંટણી થશે જાહેર

પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે પાટણના એડિશનલ કલેક્ટર એચ.જે. પ્રજાપતિની નિમણૂંક

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
પોરબંદર ગુજરાતના દરિયાકાંઠે વસેલું ઐતિહાસિક શહેર છે, જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને સુદામા નગરી તરીકે જાણીતું છે. દરિયાકાંઠે વસેલાં આ શહેરે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રગતિના અનેક સ્તંભ ઊભા કર્યા છે. પ્રારંભિક રાજાશાહી સમય: 25 ઓગસ્ટ, 1887ના રોજ પોરબંદર શહેર સુધરી જાહેર કરવામાં આવ્યું. તે સમયના પ્રથમ પ્રમુખ એમ.એચ. વાડીયા હતા. નગરપાલિકાની સ્થાપના વર્ષ 1949માં પોરબંદર નગરપાલિકા બની, જેમાં પ્રથમ પ્રમુખ પીડી કક્કડ બન્યા હતા. પોરબંદરનો વિકાસ સતત ચરમસીમા પર પહોંચતો રહ્યો છે. વર્ષો સુધી નગરપાલિકાના વડાપ્રમુખશાહી શાસનમાં પાલિકાએ આર્થિક અને સામાજિક પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વ્યાપક વિસ્તારોના વિકાસ અને શહેરી સુવિધાઓના વધારા સાથે પોરબંદર હવે 97 ચો.કિ.મી સુધી ફેલાયેલું છે. પોરબંદર-છાયા નગરપાલિકાના ક્ષેત્રમાં દિગ્વિજયગઢ, વનાળા, રતનપર અને જાવર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.નગરપાલિકાના પ્રમુખશાહી વહીવટને બદલે મહાનગરપાલિકાના નિયમિત આયોજન હેઠળનું શાસન. પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે પાટણના એડિશનલ કલેક્ટર એચ.જે. પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર તરીકે જૂનાગઢ જિલ્લના ડેપ્યુટી ઉઊઘ એચ.વી.પટેલની નિમણુંક કરવામાં આવી છે. મહાનગરપાલિકાની જાહેરાત થતાં પાલિકાની મોટા ભાગની સ્ટાફની ખાલી જગ્યાઓ પર નવી નિમણુંક કરવામાં આવશે. પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ તેમજ કૃષ્ણ સખા સુદામાનગરી હોવાથી ટુરિઝમ ક્ષેત્રે વધુ વિકાસ થશે અને પ્રવાસન ક્ષેત્રે વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. મહાનગરપાલિકાના ઉદ્ભવ સાથે પોરબંદર નવી દિશામાં આગળ વધશે. શહેરમાં હવે મ્યુનિસિપલ મેયરની પસંદગી થશે અને શહેરી જીવન માટે વધુ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે.

મહાનગરપાલિકા બનવાથી શું મળશે?

ઉદ્યોગોનું આગમન: પોરબંદરને મેક ઇન ઈન્ડિયા અને પ્રોત્સાહન યોજના હેઠળ નવી ઉદ્યોગો અને રોકાણ માટે આકર્ષક બનશે.
ટેક્સમાં વધારો અને ગ્રાન્ટ: પોરબંદરને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી વિશેષ ગ્રાન્ટ મળશે.
પરિવહન સુવિધાઓનું શહેરીકરણ: સિટી બસ સેવા વિસ્તૃત થશે, તેમજ નવો મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ.
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સુધારો: નગર શિક્ષણ સમિતિ અને આરોગ્ય સમિતિ રચાશે, જે નાગરિક જીવનની ગુણવત્તા વધારશે.

- Advertisement -

શહેરીજનોની અપેક્ષાઓ

હવાઈ સેવા શરૂ કરવી: પોરબંદર માટે ડોમેસ્ટિક હવાઈ સેવાઓ શરૂ કરવા જરૂરી છે.
નવા રોજગારીના અવસરો: પાલિકામાં 507 ખાલી જગ્યા ભરવા સાથે નવી ઉદ્યોગો માટે સ્થાનિક રોજગારી ઊભી કરવાની જરૂર છે.
શહેરી સુવિધાઓનો વિકાસ: નવા ટાઉન પ્લાનિંગ સ્કીમ, ગટર વ્યવસ્થા, અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની માગ.

ઉજવણી અને રાજકીય પ્રતિક્રિયાઓ

ભાજપની ઉજવણી: ભાજપના કાર્યકર્તાઓએ સુધામા ચોક ખાતે ફટાકડા ફોડીને મહાનગરપાલિકા જાહેર થવાની ઉજવણી કરી.
કોંગ્રેસનો વિરોધ: કોંગ્રેસે આ નિર્ણયને જેતપુરના પ્રદૂષિત પાણીને પોરબંદરના દરિયમાં ઠાલવવાના મુદ્દા પરથી લોકોનું ધ્યાન દૂર કરવાનું ગણાવ્યું.

વિસ્તાર

2005માં બોખીરા વિસ્તારનો સમાવેશ.
2015માં ખાપટ વિસ્તારનો સમાવેશ.
2021માં છાયા નગરપાલિકા અને ધરમપુરનો સમાવેશ.
2025: પોરબંદરને મહાનગરપાલિકાના દરજ્જા સાથે નવી ઓળખ મળી.

You Might Also Like

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો

ગુજરાતનો દરિયો દાણચોરોનો ‘ગેટ વૅ’ દ્વારકા નજીકથી ₹5 કરોડની વિદેશી સિગારેટ સાથે ઈરાની બોટ ઝડપાઈ

પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું શંકાસ્પદ ડ્રગ્સ જપ્ત

પોરબંદરમાં નિડર પત્રકાર ઓમ જોશી પર હુમલો

TAGGED: PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ‘જમાલ કૂડું’ ગીત ઉપર દારૂની બોટલ હાથમાં રાખી બનાવ્યો વિડીયો
Next Article સુરેન્દ્રનગર સંયુક્ત ‘મહા’પાલિકા નિર્માણનો પ્રથમ અધ્યાય શરૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
પોરબંદર

કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
પોરબંદર

ગુજરાતનો દરિયો દાણચોરોનો ‘ગેટ વૅ’ દ્વારકા નજીકથી ₹5 કરોડની વિદેશી સિગારેટ સાથે ઈરાની બોટ ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?