ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
17 વર્ષના હિમેશભાઈ ઝાલા નામના યુવાનને 12 ફૂટની ઊંચાઈથી પડી જતાં મણકો ભાંગી ગયો અને પગમાં લકવો થઈ ગયો. ત્યાર બાદ Genesis Multi-Specialty Hospital, Rajkot માં AIIMSના અનુભવી ન્યૂરો સર્જન Dr. Ridham Khanderia દ્વારા ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી.ઓપરેશન બાદ પગનો લકવો સુધરી ગયો અને દર્દી પોતાની મેળે ચાલતા થયા છે. રૈયા રોડ પર આવેલી Genesis Multi-Specialty Hospital ખરા અર્થમાં ‘ઓછા ખર્ચમાં શ્રેષ્ઠ સારવાર’ માટે જાણીતી છે.
- Advertisement -
આ હોસ્પિટલમાં 6 નિષ્ણાત ડોકટરો સેવા આપી રહ્યા છે. જેમાં ડો. રિધમ ખંડેરિયા ન્યૂરો એન્ડ એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જન, ડો. સાગર ખાનપરા ઓર્થોપેડિક સર્જન, ડો. જયંત મહેતા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ડો. અર્ચીત રાઠોડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ડો. દર્શન ભટ્ટ ENT સર્જન એન્ડ ચક્કરના નિષ્ણાત, ડો. પ્રતાપસિંહ ડોડીયા લેપ્રોસ્કોપિક એન્ડ ગેસ્ટ્રો સર્જનનો સમાવેશ થાય છે.



