ખાસ-ખબર ન્યૂઝ ઈં પોરબંદર, તા.1
પોરબંદરની દત સાંઇ વિદ્યાલયમાં ચૂંટણી પ્રક્રિયા યોજી છાત્રોએ મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો ચૂંટણી પહેલા અનોખો અભિનય:પાંચ દિવસ સુધી ચૂંટણી ઢંઢેરા બાદ 95 વિદ્યાર્થીઓએ મતદાન કરી ઉમેદવારને છૂટી કાઢ્યા વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વમાં સૌને જોડાવા વિદ્યાર્થીઓએ અપીલ કરી પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિ અભિયાનના કાર્યક્રમો ઠેર ઠેર યોજવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદરની દત સાંઇ વિદ્યાલયમાં ચૂંટણી પ્રક્રિયા યોજી છાત્રોએ મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો.