સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં હવે તમામ પાર્ટી ના લોકો દ્વારા જોરસોર થી પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેવામાં આમ આદમી પાર્ટીના લોકો દ્વારા એક અલગ ઉત્સાહ અને જોશ થી સમાજ ના લોકો સાથે રાખી પૂર જોશ સાથે બાંઠીવાડા જિલ્લા પંચાયત ના આમ આદમી પાર્ટીના ના ઉમેદવાર ડામોર સંગીતા બેન રાજુભાઇ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો તેવો જંગી બહુમતીથી વિજયી બને તેમાટે યુવાઓ દ્વારા પ્રચાર. બાંઠીવાડા જિલ્લા પંચાયત ના ઉમેદવાર ને બહુ મતે વિજય બને તેમાટે યુવાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે
જગદીશ સોલંકી અરવલ્લી.


