By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    12 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    2 days ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    10 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    11 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    11 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    11 hours ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    13 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 days ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    3 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    12 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    12 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    7 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રાવણમાં સોમનાથ મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા: ઘરે બેઠા 21 રૂપિયામાં પૂજા અને પોસ્ટમાં મળશે પ્રસાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > શ્રાવણમાં સોમનાથ મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા: ઘરે બેઠા 21 રૂપિયામાં પૂજા અને પોસ્ટમાં મળશે પ્રસાદ
ખાસ-ખબરધર્મ

શ્રાવણમાં સોમનાથ મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા: ઘરે બેઠા 21 રૂપિયામાં પૂજા અને પોસ્ટમાં મળશે પ્રસાદ

Khaskhabar Editor
Last updated: 2023/08/17 at 10:50 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

શ્રાવણના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં માનવ મહેરામણ ઉમટ્યું, લોકો શાંતિથી સોમનાથ દાદાના દર્શન કરી શકે તે માટે અનેક પ્રકારની સુવિધાઓ કરાઈ શરૂ.

હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને શિવભક્તોમાં અતિપ્રિય એવો શ્રાવણ મહિનો આજથી (17 ઓગસ્ટ)થી શરૂ થયો છે. ત્યારે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ‘હર હર મહાદેવ’ ‘બમ બમ ભોલે’ના નાદથી શિવાલયો ગુંજી રહ્યા છે. શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. શ્રાવણ મહિના પ્રથમ દિવસે આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પણ મહેરામણ ઉમટ્યું છે. રાજ્ય અને રાજ્ય બહારથી ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસમાં ભક્તો સોમનાથ દાદાના દર્શન શાંતિથી કરી શકે તે માટે અનેક પ્રકારની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાઈ અનેક સુવિધા
શ્રાવણ માસમાં લાખો ભક્તો સોમનાથ દાદાના દર્શનાર્થે આવતો હોય છે, આ વખતે ગત વર્ષ કરતા પણ વધારે ભક્તો આવે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રહેવા જમવાની સુવિધાઓથી લઈ દર્શન તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે.

#Parvati_maa_vastra_prasad#Somnath_Vastra_Prasad#Somnath_Temple_Live_Darshan#Somnath_Temple_Official_Channel#PrathamJyotirling #girsomnath#jay_shree_ram#shree_ram_mandir_somnath#tree_plantation#saving_nature#maha_prasad#pilgreme_facility#shree_somnath_trust pic.twitter.com/GqURfBSX1k

— Shree Somnath Temple (@Somnath_Temple) August 16, 2023

- Advertisement -

રૂ.21 વિશેષ બિલ્વ પૂજા સેવા
શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઘરે બેઠા સોમનાથ દાદાની પૂજા કરાવી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા સુવિધા ઉભી કરાઈ છે. સોમનાથ મંદિરમાં ભક્તો ઘરે બેઠા રૂ.21માં ઓનલાઈન બિલ્વપૂજા નોંધાવી શકે છે. આ માટે એક ક્યૂઆર કોડ પણ બનાવાયો છે, જેને સ્કેન કરીને ભક્તો પોતાની પૂજા ઓનલાઈન નોંધાવી શકે છે. શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપૂજા કર્યાના પુણ્યની સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોએ નોંધાવેલા એડ્રેસ પર પ્રતિ બિલ્વ પૂજા માટે બીલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મ, પ્રસાદ સ્વરૂપે મોકલશે.

હેલ્પ ડેસ્ક બનાવાયું
સોમનાથ મંદિરની બહાર સ્વાગત કક્ષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે, જે યાત્રીઓને કોઈપણ મદદ માર્ગદર્શન પૂરું પાડશે. મંદીરના પ્રવેશ અને નિકાસ માર્ગો પર હાઇ ક્વોલિટી ટેન્ટ લગાડવામાં આવ્યા છે. જેથી યાત્રીઓને તડકા કે વરસાદની સ્થિતિમાં કોઈ અગવડ ન પડે. પ્રવેશ અને નિકાસ બન્ને રસ્તે શ્રધ્ધાળુઓને પીવાના પાણી માટે ફિલ્ટર પાણીના પરબ પણ ગોઠવવામાં આવ્યા છે. સાથે જ ટ્રસ્ટના અતિથિગૃહના રૂમોનું ઓનલાઇન બુકિંગ માત્ર સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પરથી જ થઈ શકશે. શ્રદ્ધાળુઓ પોતાના પ્રવાસ માટે એડવાન્સ બુકિંગ કરી શકે છે.

ભક્તો ઘરે બેઠા મહાઆરતીનો ઉઠાવી શકશે લ્હાવો
શ્રાવણ માસ દરમિયાન ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી નિયમિત દર્શન કરી શકે, ઉપરાંત મહાઆરતીનો લ્હાવો ઉઠાવી શકે તે માટે પણ ટ્રસ્ટ દ્વારા સિવિધા શરૂ કરાઈ છે. ભક્તો સોમનાથ મંદિરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી નિયમિત દર્શન અને આરતીનો લ્હાવો લઇ શકે છે.

You Might Also Like

મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થતા, 4 લોકો વાહનો સહીત 10 ઈજાગ્રસ્ત

નૌકાદળના MH-60R હેલિકોપ્ટર ફ્લીટ સપોર્ટ માટે ભારતે US સાથે ₹7,995 કરોડનો સોદો કર્યો

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દિલ્હીમાં વધતા હવા પ્રદૂષણને લઈને ઈન્ડિયા ગેટ પર વિરોધ

TAGGED: devotees, GIRSOMNATH, PRASHAD, shravanmass, SOMNATHTEMPLE, worships
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નહેરુ મેમોરીયલનું નામ બદલીને વડાપ્રધાન મ્યુઝીયમ લાઈબ્રેરી થયું: આ નામ પરિવર્તન 14 ઓગસ્ટથી લાગુ
Next Article હિમાચલ-ઉત્તરાખંડમાં તારાજી: બંને રાજ્યોમાં 8000 કરોડનું નુકસાન, 4 દિવસમાં 71 લોકોના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ખાસ-ખબરરાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થતા, 4 લોકો વાહનો સહીત 10 ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
આંતરરાષ્ટ્રીયખાસ-ખબરરાષ્ટ્રીય

નૌકાદળના MH-60R હેલિકોપ્ટર ફ્લીટ સપોર્ટ માટે ભારતે US સાથે ₹7,995 કરોડનો સોદો કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?