ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ એન.જાડેજા સાહેબ નાઓની અધ્યક્ષતામાં પોલીસ વેલ્ફેર ફંડમાંથી પોલીસ અધિક્ષકની કચેરી ઇણાજ ખાતે તા.15 લાયબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવેલ. જેમાં ગીર સોમનાથ જીલ્લાના વાંચનપ્રેમી પોલીસ અધિકારી/ કર્મચારીઓને કાયદાનું જ્ઞાન થાય તેમજ ખાતાકીય પરીક્ષામાં ઉપયોગી થાય તેવા કાયદાના પુસ્તકો તથા ધર્મ, ઇતિહાસ અને સાહીત્યને લગતા પુસ્તકો આ નવનિર્મિત લાયબ્રેરીમાં વસાવવામાં આવેલ છે. જે પુસ્તકોનો લાભ ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા સિવિલિયન ક્રર્મચારીઓને મળશે.
ગીર સોમનાથ પોલીસ ભવન ખાતે લાયબ્રેરીનું લોકાપર્ણ કરતા SP મનોહરસિંહ જાડેજા
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/01/ગીર-સોમનાથ-લાઈબ્રેરી-લોકાર્પણ-860x1033.jpg)
You Might Also Like
Follow US
Find US on Social Medias