ઓસ્કાર વિનર એક્ટર લી સુન-ક્યુનનું મૃત્યુ થયું છે. એક્ટર લી સુન-ક્યુન સિયોલ પાર્કમાં એક કારમાં મૃત અવસ્થામાં જોવા મળ્યા છે. ઓસ્કાર વિનર એક્ટર લી સુન-ક્યુન પર ડ્રગ્સ યૂઝ કરવાનો આરોપ હતો.
સાઉથ કોરિયન ઈમરજન્સી ઓફિસે પુષ્ટી કરી છે કે, ઓસ્કાર વિનર એક્ટર લી સુન-ક્યુનનું મૃત્યુ થયું છે. એક્ટર લી સુન-ક્યુનને ફેમસ ફિલ્મ ‘પેરાસાઈટ’ માટે ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. સિયોલના એક અજાણ્યા સ્થળે એક્ટર લી સુન-ક્યુન બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. એક્ટર લી સુન-ક્યુન સિયોલ પાર્કમાં એક કારમાં મૃત અવસ્થામાં જોવા મળ્યા છે. ઓસ્કાર વિનર એક્ટર લી સુન-ક્યુન પર ડ્રગ્સ યૂઝ કરવાનો આરોપ હતો, જેથી તેમની પોલીસ તપાસ પણ કરવામાં આવી હતી.
- Advertisement -
એક્ટર લી સુન-ક્યુનનું ડ્રગ ટ્રાયલ ચાલી રહ્યું હતું
ઓસ્કાર વિનર એક્ટર લી સુન-ક્યુન પર ડ્રગ્સ યૂઝ કરવાનો આરોપ હતો, જેથી તેમની પોલીસ તપાસ પણ કરવામાં આવી હતી. લી સુન-ક્યુન પાર્કમાં એક કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તેમના ઘર પરથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.
સાઉથ કોરિયામાં ડ્રગ્સ વિરુદ્ધ કાયદો
સાઉથ કોરિયામાં ડ્રગ્સનો યૂઝ કરવા બદલ ગંભીર કાયદાઓ અમલમાં છે. નશીલી વસ્તુઓનું સેવન કરતા લોકો પર ગંભીર આપરાધિક કેસ ચલાવવામાં આવે છે. આ પ્રકારના ગુના બદલ 6 મહિનાની જેલ થઈ શકે છે, વારંવાર આ પ્રકારે કરવાથી 14 વર્ષની જેલ થઈ શકે છે.
ફિલ્મ ‘પેરાસાઈટ’ માટે ઓસ્કાર એવોર્ડ
સાઉથ કોરિયન એક્ટર લી સુન-ક્યુનને ફિલ્મ ‘પેરાસાઈટ’ માટે ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. લી સુન-ક્યુનનો જન્મ વર્ષ 1975માં થયો હતો. ફિલ્મ ‘પેરાસાઈટ’ કર્યા પછી આ એક્ટરને ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી અને વર્ષ 2012માં આવેલ થ્રિલર ફિલ્મ ‘હેલ્પલેસ’ના કારણે ચર્ચામાં આવી ગયા હતા.