By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    1 hour ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    21 hours ago
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    23 hours ago
    ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ
    1 day ago
    પેરુમાં 6.1ની તીવ્રતાના ભૂકંપમાં એકનું મોત થયું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    5 minutes ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    45 minutes ago
    ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
    1 hour ago
    કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
    1 hour ago
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    2 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    1 day ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    5 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    34 minutes ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    4 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    4 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિકરાની નશાની લતે પરિવારનો માળો વિખેર્યો: દિલ્હીમાં યુવકે પરિવારના સભ્યોની ચાકુ મારીને હત્યા કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દિકરાની નશાની લતે પરિવારનો માળો વિખેર્યો: દિલ્હીમાં યુવકે પરિવારના સભ્યોની ચાકુ મારીને હત્યા કરી
ખાસ-ખબરરાષ્ટ્રીય

દિકરાની નશાની લતે પરિવારનો માળો વિખેર્યો: દિલ્હીમાં યુવકે પરિવારના સભ્યોની ચાકુ મારીને હત્યા કરી

Khaskhabar Editor
Last updated: 2022/11/23 at 10:55 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

દિલ્હીમાં એક યુવકે તેના માતા-પિતા, એક બહેન અને દાદીની ચાકુ મારીને હત્યા કરી, આરોપી યુવકને નશાની લત હોવાનું સામે આવ્યું

દેશની રાજધાની દિલ્હીમાં ભયાનક હત્યાકાંડની ઘટના સામે આવ્યા હડકંપ મચી ગયો છે. પોલીસને દિલ્હીના દક્ષિણ પશ્ચિમ જિલ્લાના પાલમ વિસ્તારમાં એક ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ મળ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર એક છોકરાએ તેના માતા-પિતા, એક બહેન અને દાદીની હત્યા કરી છે. પોલીસને મંગળવારે રાત્રે 10.31 કલાકે માહિતી મળી હતી. મળતી માહિતી મુજબ ચારેયની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.

- Advertisement -

દિલ્હીના દક્ષિણ પશ્ચિમ જિલ્લાના પાલમ વિસ્તારમાં એક યુવકે પોતાના જ પરિવારના સભ્યોની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક ચર્ચા મુજબ આરોપી છોકરો નશાની લતથી પીડિત છે અને તાજેતરમાં જ નશા મુક્તિ કેન્દ્રમાંથી બહાર આવ્યો હતો. પોલીસે આરોપી છોકરાની ઓળખ પકરી લીધી છે. આરોપીનું નામ કેશવ છે, જેની ઉંમર 25 વર્ષ છે અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, પોલીસે હજુ સુધી આ મામલે વધુ કોઈ માહિતી આપી નથી.

મૃત્યુ પામેલા લોકોના નામ

  • આરોપીના પિતા 42 વર્ષીય દિનેશ કુમાર
    – દિવાનો દેવી, આરોપીની દાદી
    – આરોપીની માતા દર્શન સૈની (40)
    – ઉર્વશી, આરોપીની બહેન (22)

દિલ્હીમાં સતત વધી રહ્યો છે ગુનાખોરીનો ગ્રાફ

- Advertisement -

દિલ્હીનો શ્રદ્ધા મર્ડર કેસ પણ આ દિવસોમાં ચર્ચામાં છે. શ્રદ્ધાની તેના લિવ-ઇન પાર્ટનર દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના 35 ટુકડા કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાના હત્યારા આફતાબે પણ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને દિલ્હી પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસ શ્રદ્ધાના મૃતદેહના ટુકડા શોધવાનો પ્રયાસ કરી રહી છે. મંગળવારે કોર્ટે આફતાબના પોલીસ રિમાન્ડમાં 4 દિવસનો વધારો કર્યો હતો.

You Might Also Like

વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું

બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું

કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી

સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ

TAGGED: delhi, MURDER, police
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચીનની રાજધાની બીજિંગમાં કોરોનાના કેસોની સંખ્યા હજારોમાં: કેટલાક શહેરોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ
Next Article જમ્મૂ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકી હુમલાનું ષડયંત્ર પકડાયું: 2 આતંકીઓ સહિત 4ની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ઘરમાંથી નકારાત્મક ઉર્જાને કપૂર દ્વારા દૂર કરો
નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ વિમાન દુર્ઘટના: 135 મૃતકોની ઓળખ, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાષ્ટ્રીય

બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
SCIENCE-TECHNOLOGYરાષ્ટ્રીય

ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?