રાજકોટમાં ગેમીંગ ઝોનની ગોઝારી દુર્ધટનામાં બાળકો સહિતના માર્યા ગયેલા નિર્દોષ લોકોને જૂનાગઢના કાલવા ચોક ખાતે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સામાજિક આગેવાન બટુકભાઈ મકવાણા અસવીનભાઈ મણીયાર મનસુખભાઇ વાજા સોહિલ સિદ્દિકી મનસુખભાઇ ડોબરીયા આશુતોષ બુચ નિલેશભાઈ દેવાણી ભારતીબેન વાઘેલા નિર્મલાબેન ટાંક પુરોહિતભાઈ માજી એન્જિનિયર બકુલભાઈ વાઘેલા કમલેશભાઈ પાર્યાવરણ પ્રેમી પ્રશાંતભાઈ વ્યાસ આગોવાનો સહિત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આ વી હતી.
રાજકોટ અગ્નિકાંડના મૃતકોને જૂનાગઢના સામાજિક આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી

Follow US
Find US on Social Medias