By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    5 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    5 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    6 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    4 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    4 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    4 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    4 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    6 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    7 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 week ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 week ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    5 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    5 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    6 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: …તો બુકીઓ 15,000 કરોડમાં ધોવાઈ જશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > …તો બુકીઓ 15,000 કરોડમાં ધોવાઈ જશે
ખાસ-ખબરરાષ્ટ્રીય

…તો બુકીઓ 15,000 કરોડમાં ધોવાઈ જશે

Khaskhabar Editor
Last updated: 2024/06/03 at 5:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

લોકસભા ચૂંટણી પરિણામને લઈને સટ્ટાબજાર પણ ગરમાયું

એક રૂપિયા સામે 4 રૂપિયા પચ્ચિસ પૈસા પન્ટરને ચૂકવવા બુકીઓ તૈયાર

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3

એક બાર ફિર મોદી સરકાર. આ વખતની ચૂંટણી પણ મોદી વિરૂધ્ધ બાકીના રાજકીય પક્ષો સામેની રહી છે. સાત તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ સટ્ટાબજારમાં ગરમાવો ચરમસીમા ઉપર છે. દેશભરના એક ડઝન જેટલા સ્થાનિક સટ્ટાબજારો ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન સટ્ટો રમાડતી એક ડઝન જેટલી સટ્ટા એપ્લિકેશન ઉપર રમાતો ચૂંટણી સટ્ટો ખરેખર કેટલા અબજ રૂપિયાનો હશે તેનું અનુમાન લગાવવું શક્ય જ નથી. મતદાને પૂર્ણ થયાં પછી સટ્ટાબજારના સરેરાશ અનુમાન મુજબ ફરી એક વખત મોદી સરકાર બને છે તેના ઉપર 80 ટકાથી વધુ પન્ટરોએ દાવ લગાવ્યાં છે.

પ્રાથમિક અંદાજ મુજબ, જો ફરી મોદી સરકાર આવે તો પન્ટરો કમાય અને બુકીઓ રૂ. 15,000 કરોડમાં ધોવાય તેવી શક્યતાઓ છે. બુકી બજારના અગઊં ઘઋ ઈંગઉઈંઅ પ્રાથમિક અનુમાન મુજબ ભાજપને જ આ વખતે 305થી 307 બેઠક મળશે. જે વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે જીતેલી બેઠકો કરતાં વધારે છે. સટ્ટાબજારના સૂત્રો કહે છે કે, ભાજપની બેઠકોમાં વધારો થશે તે વાત નિશ્ચિત છે. પણ, તેટલી બેઠકો વધશે તેના ઉપર સટ્ટા બજાર ખરો ખેલ છે. નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો જીતશે તેવો સટ્ટાબજારનો સ્પષ્ટ અંદાજ છે.

- Advertisement -

સટ્ટાબજારના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, બુકી બજાર ભાજપ જીતશે એટલે ખોટનો ધંધો કરે તેવું શક્ય નથી. આથી જ, બુફ બ બિઝ કેટલી બેઠકો જીતશે તેના ઉપર બુકીંગ લઈને પન્ટરોને ધોઈ નાંખવાનો ખેલ નાંખી ચૂકી છે. સટ્ટાબજાર ભાજપને 305થી 307 બેઠકો તો મળશે જ તેવું જાહેર કરી ચૂકી છે તેમાં સતત અપડેટ આવતાં રહે છે. પરંતુ, પન્ટરોને ભાજપને 310, 315, 320 અને 325થી વધુ બેઠકો મળે છે તેના અલગ ભાવ કાઢવામાં આવ્યાં છે.

જો ભાજપને 325 કે વધુ બેઠકો મળે છે તેના ઉપર ભાવ કોઈ પન્ટર લગાવે તો તેને ચારગણા પૈસા મળે છે. મતલબ કે, એકલા ભાજપને 325 બેઠકો મળવાની સંભાવના ઓછી હોવાનું સટ્ટાબજાર માને છે. 310 બેઠક જીતે છે તેમ કહેનાર પન્ટર જીતે તો બુકી તેમને 1 રૂપિયા સામે 1.70 રૂપિયા ચૂકવે છે. જ્યારે, 310 બેઠક નહીં જીતે તેનો ભાવ લગાવનારને 1 રૂપિયા સામે 1.45 રૂપિયા ચૂકવશે. ભાજપને 325 બેઠકો માટે એક રૂપિયા સામે 4 રૂપિયા પચ્ચીસ પૈસા પન્ટરને ચૂકવવા બુકીઓ તૈયાર છે. 325 બેઠકો નહીં આવે તેમ કહેનારને 3 રૂપિયા પચ્ચીસ પૈસા ચૂકવાશે. બુકી સૂત્રોના મતે, ઊંચા ભાવ દર્શાવીને બુકીઓ ભાજપની જીત ઉપર સટ્ટો લગાવનાર પન્ટરોને ચૂકવવાના થતાં પૈસા ભાજપની વધુ બેઠકોની આશા રાખનાર પન્ટરો પાસેથી કમાઈ લેશે.કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે તે ઉપરાંત કેટલી બેઠકો મળશે તેના ઉપર ઓનલાઈન સટ્ટો અમર્યાદિત માત્રામાં રમાવાનું શરૂ થઈ ચૂક્યું છે. ઓનલાઈન સટ્ટાથી પણ વધુ સટ્ટો જે તે રાજ્યની સ્થાનિક સટ્ટા બજારમાં રમાશે. બુકી બજારનું કહેવું છે કે, જે તે રાજ્યની સ્થાનિક રસાકસીવાળી બેઠકો ઉપર સ્થાનિક બુકી બજાર તરફથી હજારો કરોડનો સટ્ટો નોંધવામાં આવ્યો છે.

ગુજરાતની ચાર સહિત બનાસકાંઠા, આણંદ, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને પાટણ બેઠક ઉપર નોંધપાત્ર સટ્ટો નોંધાયો છે. આ જ પ્રકારે દેશના અન્ય રાજ્યોમાં પણ રસાકસીભરી મનાતી બેઠકો ઉપર સટ્ટાબુકીંગ થઈ રહ્યું છે. અમુક રાજ્યમાં સ્થાનિક બુકીઓએ મતદાન પૂર્ણ થયા પછી અમુક સિટીના સટ્ટા બુકિંગ થોડા કલાક માટે લોક કર્યા છે. બુકી બજાર કહે છે કે, ચૂંટણી સટ્ટો રમવામાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન પછી પશ્ચિમ બંગાળ મોખરે છે. બુકીબજારનું કહેવું છે કે, આઈપીએલ સિઝન પૂર્ણ થઈ છે અને 20-20 વર્લ્ડ કપ પહેલાં ચૂંટણી પરિણામોનો સમય આવતાં ચૂંટણી સટ્ટો ચરમસીમા ઉપર છે.

400 પારના સૂત્ર વચ્ચે સટ્ટાબજારમાં ગરમાવો આવ્યો છે તેમ કહેતાં બુકી વર્તુળોનું કહેવું છે કે, ભાજપ વર્તમાન સટ્ટાના ભાવ કરતાં વધુ બેઠકો મેળવી જશે તેવી સટ્ટાબજારની ધારણા છે. ભાજપની જીત ઉપર મહત્તમ દાવ લગાવવામાં આવે છે. ત્રીજી વખત ભાજપ સાથે એન.ડી.એ. ભારે બહુમતીથી સરકાર બનાવશે તેવી ધારણા સાથે સટ્ટો બુક કરનારાં પન્ટરોની સંખ્યા 80 ટકા જેવી છે.બુકીઓનું કહેવું છે કે, સટ્ટા બુકિંગનો ટ્રેન્ડ જોવા જઈએ તો ભાજપ અને એનડીએ માટે લગભગ 80 ટકાથી વધુ બુકીંગ થઈ રહ્યાં છે. તો, વીસેક ટકા પન્ટરો કમાણી કરવાની ગણતરી સાથે ઈન્ડી ગઠબંધનની બેઠકો ઉપર પણ સટ્ટો બુક કરી રહ્યાં છે. સરવાળે, બુકી બજારના મતે ભાજપ અને એનડીએની જીત ઉપર મહત્તમ સટ્ટો બુક થયો છે તે જોતાં બુકી બજારે 15000 કરોડ કે તેથી વધુનું વલણ ચૂકવવું પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે.

ભાજપ જીતશે તેમ માનતી બુકી બજાર હારીને પણ પન્ટરો પાસેથી પૈસા જીતવાનું ગણીત કઈ રીતે માંડે છે તે સમજવું ખરેખર અઘરૂં બની રહ્યું છે.

 

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

TAGGED: ELECTION 2024, Lok Sabha Election 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જો દરેક સાધુ, ગુરુને જાહેર જમીન પર મંદિરની મંજૂરી અપાશે તો વિનાશક પરિણામ આવશે : દિલ્હી હાઈકોર્ટ
Next Article ચૂંટણી પરિણામ પહેલાં જ પાક. સરહદે હલચલ, 100થી વધુ આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?