હવામાન વિભાગે આજે અને આવતીકાલે આંધી,વિજળી પડવાની આગાહી કરી
હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા અને વરસાદનો કહેર ચાલુ છે.જયારે જમ્મુ-કાશ્મીરમાં ભુસ્ખલનના કારણે શુક્રવારે સેંકડો રસ્તા બંધ છે જેના કારણે હજારો વાહનો અને પર્યટકો ફસાઈ ગયા હતા.
- Advertisement -
Meghalaya | A mudslide occurred at Sonapur Tunnel earlier this morning. Work of clearing the debris is underway: Meghalaya Police pic.twitter.com/AgAuX5G7ft
— ANI (@ANI) February 3, 2024
- Advertisement -
શુક્રવારે સીમલા બરફની ચાદરથી ઢંકાયેલુ નજરે પડયુ હતું. રસ્તા પર કરા પડવાથી વાહનોનું આવન-જાવન રોકાઈ ગયુ હતું. રાજયમાં ચાર નેશનલ હાઈવે સહીત ઓછામાં ઓછા 720 માર્ગો ઠપ્પ થઈ ગયા હતા.
#WATCH | J&K: Snow clearance operation being undertaken by Beacon 109 RCC at Karnah-Kupwara road.
(Video Source – Project Beacon) pic.twitter.com/6sDTpQj6G9
— ANI (@ANI) February 3, 2024
હવામાન વિભાગનું એલર્ટ
હવામાન વિભાગે આજે તા.3 અને આવતીકાલે તા.4 ના રોજ અલગ અલગ સ્થળે વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી તેમજ યેલો એલર્ટ જાહેર કર્યા છે. 6 ફેબ્રુઆરી સુધી રાજયમાં વરસાદની સંભાવના છે.